Dharma Sangrah

હરિયાણા - કોમેડી નાઈટ્સના કપિલની ગુત્થી-પલક પર કેસ

Webdunia
શનિવાર, 2 જાન્યુઆરી 2016 (15:57 IST)
કૈથલ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહિમની મજાક ઉડાવવા મામલે એક કોમેડી શો ના ટીવી આર્ટિસ્ટ્સ સહિત નવ લોકો પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કેસ નોંધાયો છે. આ શો 27 ડિસેમ્બરના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. 
શુ આરોપ લાગ્યા ?
 
-ડેરા સચ્ચા સૌદાના સમર્થકોનો આરોપ છે કે જશ્ન-એ-આઝાદીના કોમેડી એક્ટમાં એમએસજી-ટૂના એક સીન સાથે છેડછાડ કરવામાં આવી. 
- તેમા ગુરમીત રામ રહીમના ગેટઅપમાં કલાકારોને દારૂ પીરસતા અને યુવતીઓ સાથે અશ્લીલ ડાંસ કરતા બતાવાયા. કયા કલાકારો પર કેસ નોંધાયો ? 
 
-કીકૂ શારદા (પલક), સુનીલ ગ્રોવર (ગુત્થી), અસગર અલી(દાદી), રાજીવ ઠાકુર, પૂજા બેનર્જી, મુન્ના રાય, ગૌતમ ગુલાટી અને સના ખાન સહિત નવ લોકો પર કેસ નોંધાયેલ છે. 
 
- ઉલ્લેખનીય છે કે 'કોમેડી નાઈટ વિધ કપિલ' શો મા કીકૂ શારદા પલકનો, સુનીલ ગ્રોવર ગુત્થીનો અને અસગર અલી દાદીનો રોલ ભજવે છે. 
 
કોણે કરી ફરિયાદ 
 
- ડેરા સમર્થક ઉદય સિંહે શુક્રવારે આ કલાકારો વિરુદ્ધ કૈથલમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 
- આ મામલાની તપાસ કરી રહેલ સબ ઈંસ્પેક્ટર ઈશ્વરના મુજબ ચેનલ સહિત નવ લોકો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

Show comments