Webdunia - Bharat's app for daily news and videos

Install App

સની લિયોનનો બિગ બોસમાં પોલ ડાંસ

53માં દિવસની સ્ટોરી

Webdunia
24 નવેમ્બરની રાત્રે રજૂ થનારી બિગ બોસના એપિસોડમાં દર્શકોને સની લિયોનનો પોલ ડાંસ જોવા મળશે. એક સ્લો ટ્રેક પર હાઉસમેટ્સની સામે સની લિયોન એક ઉત્તેજક પોલ ડાંસ કરે છે. સનીનું આ પરફોર્મેંસ જોઈને હાઉસમાં હાજર છોકરાઓ સની પર ફિદા થઈ જાય છે, જ્યારે કે છોકરીઓ સનીનો અંદાજ જોઈને દંગ રહી જાય છે.
W.D

ડાઈનિંગ ટેબલ પર પૂજા બેદી અને સની લિયોન વાત કરી રહી છે. વાતચીતમાં કિમ કરદાશિયાનો ટોપિક સની લાવે છે અને પૂજા બેદીને પૂછે છેકે શુ તે કિમની પ્રસિદ્ધિનું રહસ્ય જાણે છે. પૂજા હસતાં-હસતાં જવાબ આપે છે કે તે જાણે છે કે સની શુ પૂછવા માંગી રહી છે.

પૂજાને સની પૂછે છેકે શુ ભારતીય આવી સેલીબ્રિટીને પસંદ કરશે જે ભારતીય મૂળની પણ હોય. પૂજા બેદી જવાબ આપે છે કે ભારતીય દર્શક રૂઢિવાદી છે અને આ પ્રકારના એક્ટને ક્યારેય પસંદ નહી કરે.

સનીની સાથે બધાને વાત કરવી ગમે છે. પિંક રૂમમાં સનીની સાથે મહેક જોવા મળી રહી છે. મહક કહે છે કે સનીને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કપ્તાનની પસંદગી થવાની છે અને તે કોઈપણ જાતના ભય વગર કોઈનેપણ વોટ આપી શકે છે.
W.D

ગ્રીન રૂમમાં કંઈક બીજુ જ ચાલી રહ્યુ છે. ગઈકાલ સુધી પોતાની જાતને ભાઈ-ભાઈ કહેનારા સ્કાય અને સિદ્ધાર્થની વચ્ચે ઊંચા અવાજમાં વિવાદ થાય છે. આ સિવાય પણ ઘણુ બધુ જોવા મળશે. આજે રાત્રે પ્રસારિત થનારા એપિસોડમાં..

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

વધુ જુઓ..

નવીનતમ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments