Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેખા કોમેડી નાઈટસમાં આવશે

Webdunia
સોમવાર, 6 ઑક્ટોબર 2014 (15:57 IST)
મુંબઈ 
 
બોલીવુડમાં ઉમરાવ જાન તરીકે જાણીતી અભિનેત્રી રેખા ફિલ્મ એવોર્ડસમાં નજરે પડતી હોય છે.રેખા ફિલ્મ એવાર્ડમાં તો નજરે પડતી હોય છે પરંતુ લગભગ બે દાયકા બાદ હવે તે ફિલ્મ એવોર્ડસમાં નજરે પડશે.ભારતીય ટેલીવિજનમાં સૌથી  લોકપ્રિય કોમેડી શો કોમેડી નાઈટસ વિથ કપિલ દેખાશે. છેલ્લે તેણીને ટોક શો રોન્દેવ વિથ સિમી ગરેવાલમાં જોવા મળી હતી. 
 
કોમેડી નાઈટસ વિથ કપિલમાં તે પોતાની આગામી ફિલ્મનો પ્રચાર પણ કરશે કાર્યક્રમ સાથે સંકળાયેલા સૂત્રોમાં જણાવ્યા મુજબ કપિલ શર્મા માટે કાર્યક્રમનો આ એપિસોડ ખાસ છે. રેખાને એક દિવસ પોતાના શોમાં જોવાનું કપિલનું સપનું હતું . રેખાવાળા એપિસોડને સુપરહિટ બનાવવા માટે કપિલ  હાલમાં ડબલ મેહનત કરી રહ્યો છે. 
 
આ એપિસોડ માટે કપિલ દ્વ્રારા પોતાની  ક્રિએટિવ ટીમને શાનદાર સ્ક્રિપ્ટ લખવાનું કહ્યું છે.સ્ક્રીપટને અત્યાર સુધીમાં તે ત્રણ ચાર વખત બદલી ચૂકયો છે. 
 
કપિલના આ એપિસોડમાં રેખાની કેટલીક ફિલ્મોની સુખદ પળો પણ સમાવી લેવામાં આવશે. કપિલ રેખા સાથેના આ એપિસોડનું શૂંટિગ સોમવારના રોજ કરશે. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments