rashifal-2026

મોના વાસુ : ઈસ જંગલ સે મુજે બચાઓની વિજેતા

Webdunia
P.R
મલેશિયાના ખતરનાક જંગલમાં લગભગ બે મહિના પસાર કર્યા બાદ ટીવી અભિનેત્રી મોના વાસુ 'ઈસ જંગલ સે મુજે બચાઓ' શોને જીતવામાં સફળ રહી. આ કાર્યક્રમની અંદર ભાગ લેનાર પ્રતિયોગીઓને વૈભવશાળી જીંદગીને છોડીને જંગલની મુશ્કેલ જીંદગીનો સામનો અને કેટલાયે ખતરનાક સ્ટંટ કાર્યક્રમો કરવા પડ્યાં.પરંતુ છેલ્લે જંગલ ક્વિન બનવાનો અવસર મોનાને મળ્યો.

' મીલી' અને 'રાધા કી બેટિયા કુછ કર દિખાયેંગી' જેવી ધારાવાહિકમાં કામ કરી ચુકેલ મોનાનું કહેવું છે કે મને વિશ્વાસ હતો કે હું ફાઈનલ સુધી જરૂર પહોચીશ. આ માટે તેને એક કરોડ રૂપિયાનો પુરસ્કાર મળ્યો છે.

સોની ટીવી પર પ્રસારિત થનાર આ કાર્યક્રમના ઉપવિજેતા ચેતન હંસરાજ અને બીજી ઉપવિજેતા અનાઈડા બની છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Show comments