Dharma Sangrah

બિગ બોસ 6 : સલમાન દરેક એપિસોડના 4 કરોડ રૂપિયા લઈ રહ્યો છે !!

Webdunia
P.R
છેલ્લા ત્રણ વર્ષોમાં સલમાન ખાનના સ્ટારડ્રમ્સમાં જોરદાર ઉછાળો આવ્ય ઓ છે. જેનો ફાયદો બિગ બોસવાળા પણ લઈ રહ્યા છે. સતત ત્રીજીવાર સલમાન ખાન આ શો ને હોસ્ત કરી રહ્યો છે. આ વખતે એ પોતાનો પૂરો સમય આ શો ને આપશે અન અઠવાડિયામાં બે વાર જોવા મળશે.

અગાઉની સીઝનમાં સલમાન ખાને લગભગ ત્રણ કરોડ રૂપિયા દરેક એપિસોડના લીધા અહ્તા. આ વખતે તેણે પોતાની કિમંતને વધારી દીધી છે. શો સાથે સંકળાયેલ અલોકોનુ કહેવુ છે કે સલમાને આ સીઝનમાં પોતાની ફી વધારીને ચાર કરોડ રૂપિયા પ્રતિ એપિસોડ કરી દીધી છે અને શો ના નિર્માતા આ માટે માની પણ ગયા.

આ સલમાનનો જ જાદૂ છે કે આ વખતે બિગ બોસ શો નો ટાઈમ બદલાય ગયો છે અને અઠવાડિયામાં ત્રણ દિવસ તેની ટક્કર હિટ શો 'કૌન બનેગા કરોડપતિ' સાથે થશે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

Show comments