Webdunia - Bharat's app for daily news and videos

Install App

બર્થડે સ્પેશલ - શરદ મલ્હોત્રાથી બ્રેકઅપ પછી તૂટી ગઈ હતી દિવ્યંકા એવું થઈ ગયું હતું હાલ

Webdunia
બુધવાર, 14 ડિસેમ્બર 2016 (13:46 IST)
યે હે મોહબ્બતેંથી લાખો દિલોની ધડકન બની એકટ્રેસ દુવ્યંકા ત્રિપાઠી આજે પરિણીત થઈ અને હંસી ખુશી તેમની લાઈફ ઈંજાય કરી રહી હોય પણ એક સમય હતું જ્યારે બહુ દુખી અને શોકમાં હતી અને તેનાથી ઉપર આવવું તેમના માટે મુશ્કેલ હતું. 
આ એ સમય હતું જ્યારે તેમના કો-સ્ટાર શરદ મલ્હોત્રાના સાથે નવ વર્ષ લાંબો રિશ્તા તૂટ્યા દિવ્યંકા અને શરદ મલ્હોત્રાનો અફેયર વર્ષ 2006 માં શરૂ થયું હતું. તે સમયે બન્ને ટીવી શો "બનૂ મેં તેરી દુલ્હન " માં સાથે કામ કરી રહ્યા હતા. આ શોના સમયે  બન્નેના વચ્ચે નજીકીઓ વધી. ન માત્ર પર્સનલ પણ પ્રોફેશનલ લેવલ પર પણ બન્નેની આપસી કેમેસ્ટ્રીને ઘણું પસંદ કર્યું. ફેંસ તેમની જોડીને પર્દા પર સાથે જોવા માટે તરસતા હતા. 
 
પણ દિવ્યંકા અને શરદ મલ્હોત્રાએ પબ્લિકમાં તેમના આપસી રિશ્તાને ક્યારે નહી સ્વીકાર્યા અને શેષ સેલેબ્રિટીજની રીતે બસ આ કહેતા નજર આવ્યા કે એ સારા મિત્ર છે એટલે કે ઘણા વર્ષ સુધી એ પોતાના અફેયરને મીડિયા અને બધાની નજરથી બચાવતા રહ્યા. પણ એક  -બે વર્ષ પહેલા જ બન્નના પબ્લિકમાં તેમના રિશ્તાને કબૂલ્યા અને પછી થોડા જ મહીના પછી બન્ને જુદા થઈ ગયા.  
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments