rashifal-2026

બડે અચ્છે લગતે હૈ..માંથી પિહૂ કરશે 'બાય-બાય'

Webdunia
બડે અચ્છે લગતે હૈ. સીરિયલની પિહૂ ઘર ઘરમાં લોકપ્રિય છે. તેના પ્રશંસકો માટે એક દુ:ખદ સમાચાર છે કે પિહૂ હ્વે આ શો ને બાય બાય કરી રહી છે. આ સીરિયલની સ્ટોરીને હવે નવ વર્ષ આગળ બતાવાશે અને હવે મોટી વયની પિહૂને બતાવવામાં આવશે. તેથી અમૃતા મુખર્જી જે અત્યાર સુધી પિહૂનો રોલ ભજવી રહી હતી, હવે આ શો મા જોવા નહી મળે. રામ અને પ્રિયાની પુત્રી પિહુએ પોતાનો છેલ્લો શોટ આપી પણ દીધો છે.

P.R

નવી પિહૂ હવે 12 ઓગસ્ટના રોજ પ્રસારિત થનારા એપિસોડમાં જોવા મળશે, જેની વય 16 વર્ષની રહેશે. રામ અને પિયા તેને લાડ લડાવતા જોવા મળશે.

આ સીરિયલમાં કેટલાક નવા ટ્વિસ્ટ અને ટર્ન આવશે, પણ આ વાતનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે કે રામ અને પ્રિયાની લવ સ્ટોરીએ દર્શકોનુ સતત મનોરંજન કર્યુ છે. ખાસ વાત એ છે કે નવી પિહૂને પણ દર્શકો એટલો જ પ્રેમ કરશે જેટલો વર્તમાન પિહૂને કરે છે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Show comments