rashifal-2026

પ્રિયા અને મોનાની જીંદગીમાં આવશે તોફાન

ક્યા હુઆ તેરા વાદા અને બડે અચ્છે લગતે હૈનો મહાએપિસોડ

Webdunia
જીવનનો મતલબ હોય છે મેળવવુ અને ગુમાવવુ. તમારી જૂની ભૂલોને માની લેવાથી વ્યક્તિ બદલાય જાય છે. આવુ જ કંઈક થયુ છે પ્રિયા અને મોનાની સાથે. બંનેના જીવનમાં થોડી ખુશીઓ આવે છે અને ફરી જતી રહે છે.
P.R

છેલ્લા કેટલાક મહિના બંને માટે દુ:ખદાયી રહ્યા છે. હવે બંનેના જીવનમાં એવો વળાંક આવશે કે તેમને સૌથી મોટા દુ:ખનો સામનો કરવો પડશે. આ બધુ થશે સીરિયલ 'ક્યા હુઆ તેરા વાદા.. અને 'બડે અચ્છે લગતે હૈ..'ના મહાએપિસોડમા.

આ મહાએપિસોડમાં એવી ઘટના બનશે જે દિલને દુ:ખી કરી દેશે. વિનીત અને રાજીવ બિઝનેસમાં પાર્ટનરશિપની સફળતા પર પાર્ટી આપશે. આ પાર્ટીમાં તે પોતાના પારિવારિક અને વ્યવસાયિક મિત્રોને બોલાવશે
P.R

.
વિનિત મોનાની સાથે પાર્ટીમાં આવે છે, જ્યારે કે પ્રિયા પણ રજતને શુભેચ્છા આપવા પહોંચી. રામ પણ પોતાના પૂરા શર્મા પરિવાર સાથે પાર્ટીમાં પહોંચે છે. અનુષ્કા પાર્ટીમાં પોતાની યોજનાને પૂરી કરવા ત્યા પહોંચે છે. મોના પણ એક પ્લાનની સાથે પહોંચે છે, જેથી તે બતાવી શકે કે પ્રદિપ નિર્દોષ છે.
P.R


આ દરમિયાન પ્રદીપને અનુષ્કાના ખતરનાક પ્લાન વિશે જાણ થઈ જાય છે અને તે ઝડપથી પાર્ટીમાં પહોંચવાનો પ્રયત્ન કરે છે કારણ કે તેને ખબર છે કે મોનાની જીંદગી સંકટમાં છે. તે જુએ છે કે અનુષ્કાએ પ્રિયાની માતાને નિશાન બનાવીને બંદૂક તાની છે.

પ્રિયા પન આ જોઈને પોતાની માતાને બચાવવા માટે દોડે છે. ઘટના કંઈક એવી બને છે કે અનુષ્કાની બંદૂકમાંથી નીકળેલી ગોળી રામને વાગી જાય છે. શુ રામ બચી શકશે ? શુ પ્રિયાનો પ્રેમ રામને બચાવી શકશે ?

આ જાણવા જુઓ 'ક્યા હુઆ તેરા વાદા' અને 'બડે અચ્છે લગતે હૈ'નો મહાએપિસોડ 4 ડિસેમ્બર મંગળવાર રાત્રે 10 વાગે ફક્ત સોની એંટરટેનમેંટ ટેલીવિઝન પર.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Show comments