rashifal-2026

'નચ બલિયે' ના સેટ પર સિદ્ધાર્થ અને પરિણિતી (જુઓ ફોટા)

Webdunia
P.R

નચ બલિયેના સેટ પર ફિલ્મ 'હંસી તો ફંસી'ના પ્રમોશન માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપડા પહોંચ્યા. 'સ્ટુડેંટ ઓફ ધ ઈયર' પછી રજૂ થનારી આ સિદ્ધાર્થ મલ્હોત્રાની બીજી ફિલ્મ છે. સેટ પર 'નચ બલિયે'ના ત્રણેય જજ પણ હાજર હતા. સુંદર શિલ્પા શેટ્ટીને જોઈ યુવા સિદ્ધાર્થ પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને શિલ્પાની સાથે ડાંસની જીદ કરી બેસ્યા. શિલ્પાએ અનુમતી આપી તો બંનેયે ડાંસ કર્યો.

ગુત્થી પણ પહોંચી સ્ટેજ પર ... આગમી પેજ પર..


P.R

સુનીલ ગ્રોવર પણ આ દરમિયાન 'નચ બલિયે'ન સેટ પર પહોંચી ગઈ. તે પોતાના નવા શો 'મેડ ઈન ઈંડિયા'ના પ્રમોશન માટે આવ્યા હતા. તેમનો આ શો ફેબ્રુઆરીમાં શરૂ થવાનો છે અને હરિફાઈ કપિલના શો 'કોમેડી નાઈટ્સ વિશ કપિલ' સાથે છે. તેથી સુનીલ પણ શો ના પ્રચાર માટે લાગી ગયા છે. તેમણે છુટકી નામની મહિલાનું પાત્ર ભજવશે.

સુંદર શિલ્પા... આગામી પેજ પર


P.R

વય વધવા અને મા બનવા છતા શિલ્પા શેટ્ટીની સુંદરતા કાયમ છે. દેશી લુકમાં તે ખૂબ આકર્ષક લાગી રહી હતી. હાલ તે પોતાના પ્રોડક્શન હાઉસમાં પણ વ્યસ્ત છે. તેમની પહેલી ફિલ્મ 'ટિશ્કિયાઉ..'નુ ટ્રેલર રજૂ થઈ ગયુ છે અને તેની પ્રશંસા પણ થઈ રહી છે. આ ફિલ્મમા હરમન બાવેજા અને સની દેઓલ છે.

આગળના પેજ પર પરિણિતી...


P.R


નચ બલિયાના ત્રણે જજની સાથે 'હંસી તો ફંસી'ની લીડ પેયર સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપડા.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

Show comments