Biodata Maker

'દીયા ઔર બાતી હમ' ની સંધ્યાએ પોતાના ઓનસ્ક્રીન પતિ સૂરજને કેમ મારી થપ્પડ !!

Webdunia
ગુરુવાર, 12 માર્ચ 2015 (14:37 IST)
નાના પડદાં પર લોકપ્રિય શો 'દીયા ઔર બાતી હમ' માં બવાલ મચી છે. ઉલ્લેખનીય છે કે દર્શકોની આઈડલ વહુ સંઘ્યાએ પોતાના ઓન સ્ક્રીન પતિ સૂરજને જોરદાર તમાચો જડી દીધો. 
 
સૂત્રો મુજબ સંધ્યા મતલબ દીપિકા સિંહે પોતાના કો-એક્ટર અનસ રશીદ મતલબ સૂરજને આખી યૂનિટ સામે થપ્પડ માર્યો છે. સૂત્રોનુ માનીએ તો દીપિકાએ અનસને આરોપ લગાવ્યો છે કે અનસ તેમને બિન જરૂરી રૂપે અડી રહ્યા હતા. જેને કારણે તેમણે અનસને થપ્પડ મારી છે. 
 
દીપિકા જે રીતે પોતાના શો માં ખોટી વાત માટે અવાજ ઉઠાવે છે ઠીક એ જ રીતે તે રિયલ લાઈફમાં પણ પોતાની સાથે થયેલ ખોટા વ્યવ્હાર બદલ બોલતી સાંભળવા મળી. 
 
હવે આ બધુ ફક્ત ટીઆરપી માટે થઈ રહ્યુ છે કે સાચે જ આવુ કશુ થયુ છે એ તો 'દીયા ઔર બાતી હમ' ના જ સ્ટાર્સ બતાવી શકે છે. 
 
સમાચાર એ પણ છે કે અનસે દીપિકા વિરુદ્ધ સિને એસોસિએશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે.  આ મામલો કેટલો આગળ જશે એ તો ખબર નથી પણ હકીકત ટૂંક સમયમાં જ સામે આવે તેવી શક્યતા છે. 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

Show comments