rashifal-2026

તનીષાનુ અપમાન થતા સલમાને બિગ બોસ છોડવાની ધમકી આપી !!

Webdunia
. પોતાના દમ પર રિયાલીટી શો બિગ બોસને હિટ બનાવનારા સલમાન ખાન અચાનક શનિવારે નારાજ થઈ ગયા. આ શો દરમિયાન પ્રતિયોગી કુશલ ટંડનનું તનીષા મુખર્જી સાથે અપમાનજનક વર્તન જોઈને તેઓ ક્રોધિત થઈ ગયા. તેમણે વાતો વાતોમાં જ ચેતાવણી આપી દીધી શનિવારના શો દરમિયાન સલમાને કહ્યુ કે આ એપિસોડને કારણે બિગ બોસમાં આ મારો અંતિમ ભાગ હોઈ શકે છે.
P.R


સલમાને કુશળ અભિનેત્રી કાજોલની બહેન તનીશા મુખર્જીની સાથે અસભ્યતા ભર્યા વર્તનથી ખૂબ વરસ્યા. તેમણે કુશાલને કહ્યુ કે જો તમે એવુ વિચારી રહ્યા હોય હોય કે અહીથી ગયા પછી તમે ચપટીમાં તમારી ઈમેજ સુધારી લેશો, તો એ તમે ખોટુ વિચારી રહ્યા છો. સલમાને કહ્યુ કે તેમને પણ ખોટી છબિનુ નુકશાન ઉઠાવવુ પડ્યુ છે અને તેમણે પોતે અનુભવ્યુ છે કે લોકોના મગજમાં ક્યાક ને ક્યાક ખરાબ યાદો રહી જાય છે.

સલમાનનો ગુસ્સો શાંત તો થયો, પણ આ વિશે તેમણે ટ્વિટર પર પણ લખ્યુ. તેમણે ટ્વીટ કર્યુ, 'તમે જે કંઈ પણ જોયુ, વાત એટલી જ નથી. તમે એક કલાકનો એપિસોડ જુઓ છો, જ્યારે કે મને આખુ અઠવાડિયુ આ બધુ સાચવવુ પડે છે. જો કોઈ સ્ત્રી સાથે ખરાબ વ્યવ્હાર કરવામાં આવે તો બધી મહિલા અને પુરૂષોએ આ વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.

સલમાન આમ તો હરીફો સાથેની વાતચીતના ક્રમમાં ધણીવાર થોડો ગુસ્સો જરૂર કરે છે, પણ આવુ પહેલીવાર બન્યુ કે જ્યારે તેમણે શો છોડવા સુધીની ચેતાવણી આપી દીધી. આ વાત કોઈનાથી છિપી નથી કે પોતાની ફિલ્મોની જેમ જ સલમાન બિગ બોસને પણ દર વર્ષે સુપર ડુપર હિટ બનાવી દે છે. તેથી જ તો શો ના આયોજક તેમને દર વખતે મોં માંગી રકમ પર લઈ લે છે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Show comments