rashifal-2026

'ઝલક દિખલા જા'નો 13મો સ્પર્ધક બનશે 'કેબીસી-5' વિનર સુશીલ કુમાર !!

Webdunia
P.R

' કેબીસી 5'માં પાંચ કરોડની મહારાશી જીતનાર સુશીલ કુમાર હવે 'ઝલક દિખલા જા'ની પાંચમી સિઝનમાં ડાન્સ કરતો જોવા મળશે.

તે આ ડાન્સ રિઆલિટી શોનો 13મો સ્પર્ધક હશે.

આ પહેલા શોના જજ માધુરી દીક્ષિત, કરણ જોહર અને રેમો ડિ'સોઝાએ કહ્યુ હતું કે શોમાં એક 13મો સ્પર્ધક આવશે જેનું નામ સરપ્રાઈઝ રાખવામાં આવશે અને તે શોના પહેલા એપિસોડમાં જ જાહેર કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, "તે શોનો 13મો સ્પર્ધક છે. અમે એક એવા સ્પર્ધકને લેવા માંગતા હતા જે સેલિબ્રિટી ન હોય પણ અન્ય કોઈ પણ કારણે લોકપ્રિય બની ગયો હોય. તેણે કેબીસીમાં 5 કરોડ જીત્યા હતાં અને તેને શોમાં લેવા માટે આ પૂરતુ કારણ હતું."

" તે અન્ય સ્પર્ધકોને જેમ જ શોમાં પરફોર્મ કરશે."

શોના અન્ય સ્પર્ધકોમાં પૂર્વ શ્રીલંકન ક્રિકેટર સનત જયસૂર્યા, ગઝલ સિંગર તલત અઝિઝ, ચાઈલ્ડ એક્ટર દર્શિલ સફારી, એક્ટ્રેસ ઈશા શ્રવણી, ભોજપૂરી એક્ટર રવિ કિશન, સ્ટેન્ડ અપ કોમેડિયન ભારતી સિંહ, ટીવી એક્ટ્રેસ જીયા માણેક, પ્રત્યુષા બેનર્જી, ગુરમિત ચૌધરી, જયતી ભાટિયા અને વીજે શિબાની દાંડેકર અને અર્ચના વિજયા સામેલ છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

Show comments