Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે indian idol junior જજ શ્રેયા અને વિશાલ ભાવનામાં વહી ગયા !!

Webdunia
P.R

ઈંડિયન આઈડલના જજો માટે રાષ્ટ્રના ટોચના 10 જુનિયર ગાયકોમાંથી પસંદગી કરવાનું કામ અત્યંત અધરું છે. કલાકોની ચર્ચા અને વિચારવિમર્શ પછી તેમની વચ્ચે એકમત સઘાય છે. જો કે જજો માટે ટોચના 10નો આ પ્રવાસ સહેલો નહોતો.

શ્રેયા, વિશાલ અને શેખર કોને પસંદ કરવા અને કોને નકારવા તેની મોટી મુંઝવણમાં હતા. આખરે શ્રેયા અને વિશાલે બે સ્પર્ધક વચ્ચે નિર્ણય કરવાનો સમય આવ્યો, અને એ પણ વળી બંને ભાઈ-બહેન હતા. શ્રેયા અને વિશાલને હવે એ સમજાતુ નહોતુ કે આમાંથી ભાઈને પસંદ કરવો કે તેની નાની બહેનને પસંદ કરવી. તેઓ ખૂબ જ ભાવવિભોર બની ગયા હતા તેથી તેમના આંખોમાંથી આંસુ પણ વહી આવ્યા. ભાવનાત્મક શ્રેયાએ કહ્યુ મને શોનો આ ભાગ બિલકુલ ગમ્યો નથી. કારણ કે સ્પર્ધકને ના કહેવાનુ હતુ અને તેમા વળી આ બંને એટલા નાના છે કે ના કહેવા માટે મન પણ માનતું નહોતુ. મને ખરેખર બહુ દુ:ખ થયુ.
P.R


આ શો સ્પર્ધકો માટે જ નહી પણ આ શો જજો માટે પણ બહુ મુશ્કેલ બની રહ્યો છે.

જોતા રહો ઈંડિયન આઈડલ જુનિયર, દર શનિવાર-રવિવારે રાત્રે 8.30 વાગ્યાથી ફક્ત સોની એંટરટેઈનમેંટ ટેલિવિઝન પર.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

વધુ જુઓ..

નવીનતમ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments