Dharma Sangrah

જુહી પરમાર બની બિગ બોસની વિજેતા

Webdunia
P.R
' બિગ બોસ'ના ઘરમાં 3 મહિના સુધી ત્રાસ સહન કર્યા પછી આખરે જુહી પરમાર જીતી ગઈ બિગ બોસની ટ્રોફી.'કુમકુમ' સીરિયલથી જાણીતી થયેલી જુહી પરમારની કારકીર્દિ આ શો જીતવાથી ઘણો વેગ મળવાનો છે.

હાલમાં જ જુહીએ એક અખબાર સાથે વાત કરતા પોતાનો બિગ બોસના ઘરમાં રહેવાનો અનુભવ શેર કર્યો હતો. તેને ખાતરી હતી કે તે આ શો ચોક્કસ જીતશે કારણ કે તેની સાથે રહેતા સ્પર્ધકોને પણ એમ જ લાગતું હતું.

તેને લાગે છે કે જો મહેક ચહેલ આ શો જીતી હોત તો બધાને એમ જ લાગ્યું હોત કે આ પહેલાથી આયોજીત હતું.

તેણે કહ્યુ હતું કે, "મોટાભાગના સ્પર્ધકો મહેક જીતે તેમ નહોતા ઈચ્છતાં. તેની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રિ પણ ઘણા સ્પર્ધકોને નહોતી ગમી. એ તેના માટે એક સદ્દભાગ્યની વાત હતી. તેની એન્ટ્રિ તો લગભગ ફાઈનલ્સમાં જ હતી. અમે તેને ઝઘડો કરતા જોઈ છે. અને જો સ્પર્ધકોએ પણ તેને આવી જ રીતે જોઈ હશે તો તેઓ પણ કદાચ આવું જ વિચારતા હશે. મારે મહેકની સાથે કોઈ દુશ્મની નથી પણ આ જ સત્ય છે. સલમાન અને સંજયે મારું નામ જાહેર કરતા પહેલા પૂર્વ સ્પર્ધકોને પૂછ્યુ હતું કે કોણ જીતશે. તેમાંથી લગભગ 90 ટકા લોકોએ મારું નામ લીધુ હતું."

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Show comments