Dharma Sangrah

જુઓ કોમેડી નાઈટ્સના કપિલની 'બુઆ'ના લગ્નના ફોટા

Webdunia
કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં બુઆ પિંકીને છેવટે પોતાના સપનાનો રાજકુમાર મળી ગયો. અનેક યુવકોને રિજેક્ટ કરનારી ટ્વેંટી ટૂ ઈયર ઓલ્ડ પિંકી બુઆના લગ્ન હવે થવાના છે. બિટ્ટૂએ પોતાની સુંદર, સુશીલ પુષ્પા બુઆ માટે ફૂફાની શોધ કરી લીધી છે.
P.R

જો કે સાંભળવા મળ્યુ છે કે પિંકી બુઆએ પોતાના લગ્ન માટે બિટ્ટૂને લાંચ આપી છે. બુઆના પ્રિંસ ચાર્મિંગ બીજુ કોઈ નહી પણ કોમેડિયન રજ્જાક ખાન છે. રજ્જાક હવે શો માં 'ગોલ્ડન ભાઈ'ના રૂપમાં જોવા મળશે.

P.R


બિટૂ મતલબ કપિલ શર્મા ધૂમધામથી પોતાના બુઆના લગ્ન કરાવશે. લગ્નની આ રિતીરિવાજમાં ફરહાન અખ્તર અને વિદ્યા બાલન પણ જોડાશે. શો મા આવનારા દરેક પુરૂષ સેલેબ્રિટીમાં પોતાના ભાવિ હમસફરને જોનારી બુઆનુ સપનુ હવે હકીકત બનશે. બુઆના લગ્ન સંગીત સમારંભમાં વિદ્યા બાલન ઠુમકા પણ લગાવશે.


P.R

ગોલ્ડન ભાઈ જે બુઆના પ્રેમમાં દિવાના થતા જોવા મળશે. જ્યારે બિટ્ટૂએ પોતાની બુઆના દુલ્હા વિશે દાદીને જણાવ્યુ તો તેમને વિશ્વાસ ન આવ્યો અને તે પોતાના હોશ ગુમાવી બેસી. બુઆના લગ્ન માટે સેટને શાનદાર રૂપે સજાવવામાં આવશે.

P.R

પોતાના લગ્ન માટે બેતાબ રહેનારી બિટ્ટુને લગ્ન કરાવવા પણ લાંચ આપવી પડી જેથી તે લગ્ન ધૂમધામથી કરી શકે. આ અઠવાડિયા પછી દર્શકોને બુઆ ચર્ચિત ડાયલોગ 'કૌન હે યે આદમી' સાંભળવા નહી મળે. બુઆના લગ્નની વાત કપિલ પાસેથી સાંભળીને દાદી ખુશીથી હોશ ખોઈ બેસી. ફરહાને તેને સંભાળી

P.R

બુઆના લગ્ન પૂરા રીતિ રિવાજોથી કરવામાં આવશે અને આ લગ્નમાં ફરહાન અખ્તર અને વિદ્યા બાલન પણ ભાગ લેશે. બુઆના લગ્નમાં પલક પણ જોડાશે. જે ખુશીથી પોતાનો ડાંસ બતાવશે અને શાયરી સંભળાવીને દર્શકોનુ મનોરંજન કરશે. દાદીએ આ શો મા દરેક સેલીબ્રિટીની જેમ ફરહાનની પણ પપ્પી લીધી.

P.R

P.R

P.R


આ સીરિયલમાં મારી યાત્રા ખૂબ સુંદર રહી છે. મારા પાત્રને બધા દર્શકોનો પ્રેમ મળ્યો છે. મને આશા છે કે લગ્ન પછી પણ મારુ પાત્ર મનોરંજનથી ભરપૂર રહેશે અને દર્શકો તેનો આનંદ ઉઠાવશે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Show comments