rashifal-2026

જુઓ ઉર્વશી ઢોલકીયાનો સી ગ્રેડ ફિલ્મમાં સેક્સી અંદાજ

Webdunia
P.R

ઉર્વશી ઢોલકિયાએ બિગ બોસ 6નો ખિતાબ જીતીને સાબિત કરી દીધુ કે તે દર્શકો વચ્ચે કેટલી લોકપ્રિય છે. આ શો ના વિજેતા લોકો દ્વારા આપવામાં આવેલ વોટ્સ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. ઉર્વશીની ઓળખ ટીવી કલાકારના રૂપમાં છે,પણ તે એક બે સી ગ્રેડ મૂવીમાં અભિનય કરી ચુકી છે.
P.R

P.R

મલયાલમ ફિલ્મ 'સ્વપ્નમ'માં તેણે ઘણા હોટ સીન કર્યા. તેને હિન્દીમાં 'ચુંબન - ધ કિસ' નામથી ડબ કરીને રજૂ કરવામાં આવી.
P.R

P.R

આ ઉપરાંત ઉર્વશીએ એક ભોજપુરી ફિલ્મ 'સાસ રાની બહુ નોકરાની'માં પણ અભિનય કર્યો, પણ ઉર્વશીને સફળતા ટીવી પર જ મળી.
P.R

P.R

ઉર્વશીએ નાના પડદા પર મોટાભાગે નકારાત્મક ભૂમિકા ભજવી છે અને પોતાની ખલનાયકીના તેવર બતાવ્યા. બિગ બોસમાં ઉર્વશીને સૌથી વધુ વોટ મળ્યા. લોકો એવુ સમજે છે કે ઉર્વશી એક્ટિંગ કરે છે કે પછી કહી શકાય કે દર્શક નકારાત્મક પાત્રોને વધુ પસંદ કરે છે
P.R

P.R

ઉર્વશી વિશે કહેવાય છે કે તેણે સોળ વર્ષની વયે જ લગ્ન કરી લીધા અને 17 વર્ષની વયે બે બાળકોની માતા બની ગઈ. આ પછી થોડા વર્ષો બાદ તેના છુટાછેડા થઈ ગયા. તેણે બે બાળકોનો ઉછેર એકલા હાથે જ કર્યો. બિગ બોસની વિજેતા બનવાનો ફાયદો ઉર્વશીને જરૂર મળશે.
P.R

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે