Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગટ્ટુ મનમાં વસી ગયો છે: દેવેન ભોજાની

Webdunia
P.R
' બા બહુ ઔર બેબી'ના સૌથી લોકપ્રિય પાત્રનું નામ જો પુછવામાં આવે તો બધા જ ગટ્ટુનુ નામ લેશે. ગટ્ટુનું ચરિત્ર જ એટલુ બધુ પ્રેમાળ છે કે બધા જ તેને પ્રેમ કરે છે. તેને ઘરનો સભ્ય માને છે. આ ગટ્ટુ હવે દર્શકોને ફરીથી એક વખત હસાવવા માટે આવી રહ્યો છે. 23 ઓગસ્ટથી 'બા બહુ ઔર બેબી' ફરીથી શરૂ થવા જઈ રહી છે. સ્ટાર પ્લસ પર આને દરેક શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યે જોઈ શકશો.

ગટ્ટુના પાત્રને દેવેન ભોજાની ભજવે છે. તેમના આ નામને ખુબ જ ઓછા લોકો જાણે છે. શું ગટ્ટુનું પાત્ર ભજવતાં ભજવતાં તેઓ કંટાળી નથી ગયાં? અને એક અભિનેતા હોવાને ખાતર તેમને એવું નથી લાગતું કે અલગ અલગ પાત્રો ભજવવા જોઈએ? આ વાતનો જવાબ હસતાં હસતાં દેવેને આપતાં કહ્યું કે, મે અત્યાર સુધી કેટલાયે પાત્રો ભજવ્યાં છે, પરંતુ મને જેટલી સફળતા ગટ્ટુના પાત્રથી મળી છે તે અદભુત છે. આજે દરેક વ્યક્તિ મને ગટ્ટુના રૂપમાં ઓળખે છે. ગટ્ટુ તો મારા મનમાં વસી ગયો છે એટલા માટે કંટાળો આવવાનો તો કોઈ સવાલ જ નથી થતો.

પોતાની વાતને આગળ વધારતાં દેવેશ કહે છે કે, ગટ્ટુની લોકપ્રિયતાનો અંદાજ તમે આ વાત વડે લગાવી શકો છો કે તેના પાત્રને લઈને એક કૉમિક્સ નીકળી છે. પાછલાં દિવસોમાં ગટ્ટુના ચિત્રવાળી રાખડી બજારમાં આવી હતી, જે ખુબ જ લોકપ્રિય થઈ હતી. મને ખુશી છે કે હું ફરીથી એક વખત આ પાત્રના રૂપમાં દર્શકોનું મનોરંજન કરવાનો છું. મને આશા છે કે ગટ્ટુને દર્શકોનો પ્રેમ આ વખતે પણ મળશે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments