Biodata Maker

કોમેડી નાઈટ્સ વિથ કપિલ' શો બંધ કરીને કપિલ કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને ?

Webdunia
સોમવાર, 16 જૂન 2014 (11:35 IST)
જ્યારથી સાંભળવા મળ્યુ છે કે કર્લર્સનો સૌથી મોટો કોમેડી શો કોમેડી નાઈટ્સ વિથ કપિલ બંધ થવા જઈ રહ્યો છે ત્યારથી આ શો ના દર્શક દુ:ખી અને હેરાન છે. જો કે કપિલના ફેંસ ઈચ્છે છે કે તેઓ સફલતાની સીઢીઓ ચઢે અને કઈક મેળવવા માટે કંઈક ગુમાવવુ પડે છે ના નિયમ પર આગળ વધવાનો નિર્ણય કરનારા કપિલ માટે તેઓ ઈશ્વરને પ્રાર્થના પણ કરી રહ્યા છે. તેમ છતા તેઓ નથી ઈચ્છતા કે કપિલ નો શો બંધ થાય્ 
 
શુ આપ જાણો છો કેમ બંધ થઈ રહ્યો છે કપિલ નંબર 1 ટીઆરપી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ? 
 
લાંબા સમય પછી ટીવી પર એક સ્વસ્થ મનોરંજન કાર્યક્રમ કોમેડી નાઈટ્સ વિથ કપિલ શરૂ થયો છે. જેની બાળકોથી માંડીને વડીલો સુધીના સૌ કોઈ આતુરતાથી રાહ જોતુ હોય છે.  તેથી લોકોને લાગે છે કે શો ને ઓફ એયર ન કરવો જોઈએ. ત્યારે કેટલાક લોકો જે ટીવી અને બોલીવુડ વિશે જાણે છે તેઓનુ કહેવુ છે કે શો ને ઓફ એયર કરીને કપિલ કોઈ મોટી ભૂલ તો નથી કરવા જઈ રહ્યા ને. કારણ કે ટીવીની દુનિયાના એવા અનેક સુપરસ્ટાર છે જેમણે ફિલ્મોના ચક્કરમાં ટીવીને ત્યારે અલવિદા કહી દીધુ જ્યારે તેમની બાદશાહી ટીવી પર હતી. પણ ફિલ્મોના ચક્કરમાં તેમણે એ ટીવીને ટાટા બાય બાય કહી દીધુ.  જેને કારણે જ તેઓ ફિલ્મોમાં પહોંચ્યા હતા.  પણ ટીવીની જેમ ફિલ્મોમાં જ્યારે તેઓ પહોંચ્યા તો ત્યા તેમને સફળતા ન મળી જેને કારણે ત્યા ફેલ થયા પછી જ્યારે તેઓ ટીવી તરફ પરત ફર્યા તો ટીવીના દર્શકોએ તેમને બીજીવાર ન અપનાવ્યા. 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Show comments