Biodata Maker

એક્સીડેંટ પછી કોમેડિયન સુનીલ ગ્રોવર(ગુત્થી)નો અમાનવીય ચેહરો જોવા મળ્યો

Webdunia
.
P.R


ટીવી શો કોમેડી નાઈટ વિથ કપિલમાં 'ગુત્થી'નુ પાત્ર ભજવી રહેલા જાણીતા અને નવા રૂપમાં ટીવી પર કમબેક કરી રહેલ સુનીલ ગ્રોવરનો શુક્રવારે અમાનવીય ચહેરો સામે આવ્યો. તેની બીએમડબલ્યૂ કારે નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં એક ઓલ્ટો કારને ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં ઓલ્ટોમાં સવાર 3 લોકો ઘાયલ થઈ ગયા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા. પણ દુર્ઘટના બાદ સુનીલ ત્યાંથી જતા રહ્યા અને ડ્રાઈવરને ત્યા છોડી દીધો.

સુનીલ ગ્રોવર ગાડીની પાછળની સીટ પર બેસેલા હતા. તેમનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. ગ્રોવરે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પૂના જવાનુ હતુ. લાઈન બદલતી વખતે તેમનો ડ્રાઈવર કાર પરથી નિયંત્રણ ગુમાવી બેસ્યો અને ડિવાઈડર પાર કરી બીએમડબલ્યૂ બીજી બાજુ નીકળી ગઈ. બીએમડબલ્યૂ કારે સામે આવી રહેલ ઓલ્ટો કારને ટક્કર મારી દીધી. પોલીસે આ મામલે ગ્રોવરના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી અને કેસ નોંધી લીધો છે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

Show comments