Webdunia - Bharat's app for daily news and videos

Install App

Disha Vakani Return: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પરત ફરશે દયાબેન, નવરાત્રી પછી દિવાળી પર મળશે ભેંટ

Webdunia
શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (14:42 IST)
Disha Vakani Return to TMKOC: - દિશા વાકાણી TMKOC પર પરત: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 4 વર્ષથી દિશા વાકાણી જોવા મળી નથી. ચાહકો તેને પસંદ કરે છે, તેથી તેઓ ઈચ્છે છે કે તેણી શોમાં પરત આવે, પરંતુ કોઈને કોઈ કારણસર તે શોમાં જોવા મળતી નથી. પરંતુ હવે ફેન્સ માટે સારા સમાચાર છે કે દિશા 
 
વાકાણી શોમાં કમબેક કરી રહી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દિશાએ આ માટે હા પાડી દીધી છે અને હવે તે આ મહિને ફરીથી શોમાં જોડાવા જઈ રહી છે.
 
ફેસ્ટિવ સિઝનમાં ફેન્સને સરપ્રાઈઝ મળશે. સમાચાર મુજબ દિશા વાકાણી ઓક્ટોબરમાં જ શોમાં પરત ફરશે. વાર્તા સંપૂર્ણપણે તૈયાર છે અને નિર્માતાઓ માત્ર દિશાની હાની રાહ જોઈ રહ્યા હતા. 
 
ઓક્ટોબર અથવા નવેમ્બરમાં દયાબેન શોમાં જોવા મળશે. જોકે, દિશા વાકાણી માને છે કે પછી કોઈ નવી એક્ટ્રેસ જોવા મળશે તે માટે તો દર્શકોએ રાહ જોવી મળશે.તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અસિત મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધી તેઓ દિશા વાકાણીની રાહમાં રહ્યા છે, તેઓ ઈચ્છે છે કે કોઈ ચમત્કાર થાય અને દિશા શોમાં 
પાછી આવે પરંતુ તેની જવાબદારીઓને કારણે તે શોમાં પાછી ફરી રહી ન હતી. પરંતુ હજુ પણ નિર્માતાઓને પૂરી આશા હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી શોમાં પરત ફરવા માટે રાજી થઈ ગઈ છે.
(Edited By- Monica Sahu) 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments