Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીવીને લાગશે ડાકણની 'નજર', નવા પ્રોમોમા જુઓ મોનાલિસાનો દિલ બેસાડી દેનારો અવતાર

Webdunia
શનિવાર, 21 જુલાઈ 2018 (17:07 IST)
નાગિન 3 અને કયામત કી રાત ટીવી સીરિયલની વધતી ટીઆરપીને કારણે બધા ટીવી સીરિયલ પ્રોડ્યૂસરની વચ્ચે યુદ્ધ છેડાય ગયુ છે. જેને ધ્યાનમાં રાખત મેકર્સ કંઈક નવુ બતાવીને દર્શકોનુ દિલ જીતવા માંગે છે.  આ કડીમાં સ્ટાર પ્લસ પર આવનારી સીરિયલ નજર છે.  આ સીરિયલને લઈને અનેક એક્ટર્સનુ નામ સામે આવ્યુ હતુ. પણ હવે બિગ બોસ 10ની કંટેસ્ટેંટ રહી ચુકેલી ભોજપુરી ફિલ્મોની ટૉપ એક્ટ્રેસ મોનાલિસા ખૂબ જલ્દી 'નજર'માં જોવા મળવાની છે. 
 
આ થ્રિલર શ્રેણીમાં તે ડાયનનુ પાત્ર ભજવવાની છે. નવો પ્રોમો જોઈને તમને એ વાતનો અહેસાસ થઈ જશે કે મોનાલિસાનુ પાત્ર કેટલુ ખતરનાક થવાનુ છે. નવો પ્રોમો ખૂબ જ ભયાનક છે. તેમા લાંબી ચોટલીમાં મોનાલિસા દેખાય રહી છે. 
સૂત્રોના જણાવ્યા મુજબ શો માં મોનાલિસા નિયતી નુ પાત્ર ભજવશે. જે દાદા-દાદી સાથે રહેતા તેમની દેખરેખ કરતી જોવા મળશે. શો માં એક ફ્લેશબેક બતાવાશે. જેમા આ વાતનો ખુલાસો થાય છે કે કેવી રીતે એક સામાન્ય છોકરી ડાકણ બની જાય છે. 
 
માહિતી મુજબ નજર સીરિયલ 30 જુલાઈના રોજ ટેલીકાસ્ટ થશે. આ સીરિયલને ગુલ ખાન પ્રોડ્યૂસ કરી રહી છે  હવે જોવાનુ એ છેકે નજર સીરિયલ ટીઆરપીની રેસમાં પોતાનુ સ્થાન બનાવી શકશે કે નહી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શિયાળામાં મગફળી ખાધા પછી નાં કરશો આ ભૂલ, નહીં તો થશે મોટું નુકશાન

Year 2025 ના નવા નામ - ગ પરથી નામ છોકરા

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Gen-Beta નો જમાનો આવી ગયો છે, 2025થી જનરેશન બદલાશે, જાણો તમે કઈ પેઢીના છો.

આગળનો લેખ
Show comments