Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિગ બૉસ વિજેતા શિલ્પા શિંદે ફરી સલમાન ખાન સાથે દસ કા દમમાં નજરે પડશે

શિલ્પા શિંદે
Webdunia
શુક્રવાર, 20 જુલાઈ 2018 (10:38 IST)
Tv actress shilpa shinde enter in salman khan show 10 ka dum

બિગ બૉસની વિજેતા અને સુપરહિટ સિરિયલોમાં કામ કરી ચુકેલી બહુમુખી પ્રતિભા ધરાવતી અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં બૉલિવુડનાસુપરસ્ટાર સલમાન ખાનના સુપરહિટ શો દસ કા દમના શૂટિંગમાં ભાગ લીધો હતોરાત આખી ચાલેલા શૂટિંગમાં એની સાથે સાઉથના ફેમસ સ્ટારકમલ હાસનએક્ટર કરણ પટેલ પણ  શોમાં ભાગ લીધો હતો જેનું પ્રસારણ ટૂંક સમયમાં થશે.
 


બિગ બૉસ-11 બાદ શિલ્પાએ ફરી સલમાન ખાનસાથે કામ કર્યું હતું અંગે શિલ્પા કહે છે કેસાલમાન ખાન સાથે બીજીવાર કામ કરવાનો અવસર મળ્યો એનો ઘણો આનંદ છેઉપરાંત કમલહાસન સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો  મારે માટે ઘણી યાદગાર ક્ષણો હતીદુનિયાભરના દર્શકોનો આભાર માનું છું જેમણે મારા કામને પસંદકર્યું અને બિગ બૉસ બનાવીમને હંમેશ વૈવિધ્યસભર ભૂમિકા ભજવવી ગમે છે અને  પ્રકારના  રોલ સ્વીકારૂં છું.

        

 હવે 'દસ કા દમનાં ટાઇટલને 'દસ કા દમદાર વીકએન્ડમાં બદલવામાં આવ્યા છે અને હવે તેમાં ફક્ત સેલિબ્રિટી  ભાગ લેશેઅને તેશનિવાર અને રવિવારે પ્રસારિત થશે.
 

 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

આગળનો લેખ
Show comments