Biodata Maker

Actress Baby Bump: 24 વર્ષની આ એક્ટ્રેસએ વગર લગ્ને જ જોવાયો બેબી બંપ, આલિયા ભટ્ટની પ્રેગ્નેંસીને ભૂલ્યા લોકો

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (13:08 IST)
Photo : Instagram
Pregnant Nidhi Shah Baby Shower: ટીવી એક્ટ્રેસ નિધિ શાહએ સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લાંટ કરતા તેમની કેટલીક શાનદાર ફોટા શેયર કરી છે. નિધિએની આ ફોટા જોઈ તેમના ફેંસ ખૂબ ચોંકી રહ્યા છે. તેની સાથે જ તેમની પ્રેગ્નેંસીની ચર્ચા પણ ખૂબ તીવ્રતાથી શરૂ થઈ ગઈ છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aashish K.N Mehrotra (@kedaraashish)

નિધિ શાહની આ ફોટા ગોદભરાઈની રીતની છે. એક્ટ્રેસએ પોતે ફેંસની સાથે શેર કરી છે. આ ફોટા જોઈ નિધિ શાહના ફેંસને હેરાની થઈ રહી છે. હકીકતમાં નિધિ શાહ માત્ર 24 વર્ષની છે. તેથી અચાનકથી બેબી બંપની તેમની આ ફોટા ટોક ઑફ દ ટાઉન બની ગઈ છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aashish K.N Mehrotra (@kedaraashish)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

કઢી લીમડાના પાન ફક્ત વાળ ખરતા જ અટકાવતા નથી પણ આ ત્વચાની ચમક પણ વધારે છે, આ રીતે કરો ઉપયોગ.. જાણો ફાયદા

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

આગળનો લેખ
Show comments