Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાગિન 6: એકતા કપૂરે કરી નાગિન સિઝન 6ની જાહેરાત, આ તારીખથી નવો શો થશે શરૂ

Webdunia
સોમવાર, 8 નવેમ્બર 2021 (11:50 IST)
કલર્સ ટીવી(Colors Tv)ના બિગ બોસ 15(Bigg Boss 15) માં, આજે સલમાન ખાન(Salman Khan)ની 'વીકેન્ડ કા વાર'માં એકતા કપૂર (Ekta Kapoor) તેની બે પ્રખ્યાત નાગીન્સ (Naagin 6)  સાથે જોડાઈ હતી. તેણે બિગ બોસના મંચ પર નાગીનની નવી સીઝનની જાહેરાત કરી. તેણે કહ્યું કે ટૂંક સમયમાં જ નાગિન તેની આગામી સિઝન એટલે કે સિઝન 6 સાથે ઓન એયર થવાની છે. તેણે કહ્યું કે દરેક સીઝનની જેમ આ સીઝનમાં પણ નાગીનમાં બે અભિનેત્રીઓ પસંદ કરવામાં આવશે, જે એકબીજા સાથે ટકરાશે, પરંતુ હાલમાં તેણે એક નાગિનને પસંદ કરી ચુકી છે.
 
સલમાન ખાન દ્વારા પૂછવામાં આવતા એકતા કપૂરે કહ્યું કે તે નાગીનનું પાત્ર ભજવનારી અભિનેત્રીનું પૂરું નામ તે હાલ જાહેર કરશે નહીં પરંતુ તે કહેવા માંગે છે કે તેની હિરોઈનનું નામ 'M' થી શરૂ થાય છે. ટૂંક સમયમાં દર્શકોને આ શોનો પ્રોમો જોવા મળશે. તેણે એમ પણ કહ્યું કે તે બિગ બોસ 'વીકેન્ડ કા વાર'માં ભાગ લેવા માટે તેની સાથે બે નાગિનને પણ લાવી છે. એકતા કપૂરની સાથે તેની ફેવરિટ નાગિન સુરભી ચંદના(Surbhi Chandna) અને સીઝન 2ની નાગિન અનિતા હસનંદાની(Anita Hassanandani) પણ સલમાનને મળી હતી.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Republic Day 2025- આ વર્ષે ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ હશે મુખ્ય અતિથિ, જાણો કેવી રીતે થાય છે સિલેક્શન

Republic Day Rangoli Designs: પ્રજાસત્તાક દિવસે જૂની બંગડીઓમાંથી બનાવો આ રંગોળી ડિઝાઇન, બધા વખાણ કરશે

લોભી કૂતરો

Subhash Chandra Bose Jayanti anniversary- જાણો સુભાષચંદ્ર બોસના પ્રેરક વિચાર, સૂત્ર

શું તમારો પણ સાંધાનો દુખાવો વધી રહ્યો છે, તો નબળા હાડકાંને મજબૂત બનાવવા માટે આ કાચા ફળનું કરો સેવન

આગળનો લેખ
Show comments