Webdunia - Bharat's app for daily news and videos

Install App

43 વર્ષની થઈ સાક્ષી... આજે પણ જીવનસાથીની શોધમાં...

Webdunia
મંગળવાર, 12 જાન્યુઆરી 2016 (15:39 IST)
આજે સાક્ષી તંવર 43 વર્ષની થઈ ચુકી છે. તેમનો જન્મ અલવર રાજસ્થાનમાં 12 જાન્યુઆરી 1973માં થયો હતો. તેમના પિતાજી રાજેન્દ્ર સિંહ તોમર રિટાયર્ડ સીબીઆઈ ઓફિસર છે. ટેલીવિઝનની પોપુલર અભિનેત્રી સાક્ષીએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.  ટૂંક સમયમાં તે આમિર ખાન અભિનેત ફિલ્મ 'દંગલ' માં પણ જોવા મળશે. 
 
એંકરિંગથી કરી શરૂઆત... 
 
પોતાના કેરિયરની શરૂઆત સાક્ષી તંવરે દૂરદર્શનના એક સોંગ બેસ્ડ શો અલબેલા સુર મેલા દ્વારા કરી હતી. આ માટે તેણે ઑડિશન પણ આપ્યુ હતુ. 
 
'પાર્વતી' બનીને પોપુલર થઈ 
 
સાક્ષી તંવરે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1996માં ટીવી શો 'દસ્તૂર' દ્વારા કરી હતી. પણ તેને અસલી પૉપુલૈરિટી એકતા કપૂરની સીરિયલ કહાની ઘર ઘર કી દ્વારા મળી. આ શો માં તેમણે પાર્વતીનો રોલ ભજવ્યો હતો. 
 
ત્યારબાદ તેમણે દેવી, બાલિકા વધૂ અને ક્રાઈમ પેટ્રોલ જેવા શોઝમાં પણ કામ કર્યુ. વર્ષ 2011માં સીરિયલ બડે અચ્છે લગતે હૈ.. દ્વારા તેમણે ટીવી પર સક્સેસફુલ કમબેક કર્યુ. પ્રિયા કપૂરના પાત્રમાં લોકોએ તેમને ખૂબ પસંદ કર્યા. 
 
ફિલ્મોમાં પણ એક્ટિંગ 
 
પોતના 20 વર્ષની કેરિયરમાં સાક્ષીએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમા કોફી હાઉસ, બાવરા મન, સલૂન અને કહી દૂર ના નામનો સમાવેશ છે. જો કે સની દેઓલ અભિનીત મોહલ્લા અસ્સી હજુ સુધી રજુ થઈ નથી. 
 
43 વર્ષની થઈ ચુકેલી સાક્ષી આજે પણ સિંગલ છે. જો કે અનેકવાર તેના લિંકઅપ્સ અને લગ્નના સમાચાર પણ આવ્યા પણ પછી તે માત્ર અફવા સાબિત થયા.  બેસ્ટ ઓફ લક સાક્ષી.. હેપી બર્થડે. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments