Festival Posters

તારક મહેતામાં નવા ટપુની એન્ટ્રી

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (15:00 IST)
Taarak Mehta ka ooltah chashmah New Tappu-  તારક મહેતા ક ઉલટા ચશ્માં સીરિયલમાં અવાર નવાર પાત્ર બદલી રહ્યા છે. અત્યારે તાજેતરમાં શૈલેષ લોઢાએ પાત્ર મૂક્યો હતો તેની જગ્યા નવા મેહતા સાહેબએ જગ્યા લીધી હતી. તે પછી બાવરીની જગ્યા પ્ણ નવી બાવરી આવી ગઈ છે. હવે આ શોમાં નવા ટપૂની એંટ્રી પણ થઈ રહી છે. 
 
 તારક મહેતા ક ઉલટા ચશ્માં સીરીયલમાં ભવ્ય ગાંધી એટલે કે ટ્પ્પુએ ડિસેમ્બરમા શો મૂકી દીધી હતી તેણે આ જાણકારી તેના સોશિયલ મીડિયાથી શેર કરી હતી. ત્યારે નિર્માતાઓએ દર્શકોને વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં શોમાં એક નવું ટપ્પુ લાવશે. શોના નિર્માતાઓએ ‘ટપ્પુ’ના રોલ માટે નીતિશ ભાલુનીને કાસ્ટ કર્યા છે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

આગળનો લેખ
Show comments