Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bigg Boss 17 Promo: આ વખતે ત્રણ અવતારમાં બિગ બોસ કરશે ધમાલ, કંટેસ્ટેટંસના મગજ પર સીધી થશે અસર

Webdunia
શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (18:16 IST)
big boss 17
બિગ બોસ દર વર્ષે એક નવા ટ્વિસ્ટ સાથે જોવા મળે છે. ટૂંક સમયમાં જ ટીવી પર બિગ બોસની 17મી સીજન શરૂ થવાની છે. એક મહિના પહેલા જ બિગ બોસ ઓટીટી ખતમ થયુ છે. ત્યારબાદથી જ લોકોને ટીવી ફોર્મેંટની રાહ જોઈ રહ્યા છે. આવા સમયે ફેંસ માટે ગુડ ન્યુઝ છે કે હવે શો આવવામાં વધુ સમય નથી. તાજેતરમાં જ શો નો પ્રોમો રિલીજ કરવામાં આવ્યો છે. જે શો સાથે જોડાયેલ અનેક મહત્વની માહિતી ફેંસને શેયર કરી રહ્યુ છે. પ્રોમો જોઈને સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે આ વખતે શો ખૂબ જ રસપ્રદ થવાનો છે. આ વખતે શુ વિશેષ થશે,  આ પ્રોમોમા ચોખવટ કરવામાં આવી છે. 

<

BREAKING! Bigg Boss Season 17 First Promo is OUT! pic.twitter.com/wubTGPsiPa

— #BiggBoss_Tak (@BiggBoss_Tak) September 14, 2023 >
 
જુદુ જ હશે બિગ બોસ 17 
 
સામે આવેલ પ્રોમોમાં સલમાન ખાન ખૂબ કુલ લુકમાં જોવા મળ્યા. બિગ બોસ 17 ના પ્રોમોમાં સલમાનના ત્રણ રૂપ જોવા મળી રહ્યા છે. પ્રોમો વીડિયોમાં સલમાનના ત્રણ રૂપ જોવા મળી રહ્યા છે.  પ્રોમો વીડિયોમાં સલમાન ખાન આ વખતે સીજનમાં થનારા સૌથી મોટો ફેરફાર થવાની વાત કરી રહ્યા છે. બિગ બોસ ની દરેક સીજન નવા ફોર્મેટ અને ટ્વિસ્ટની સાથે જોવા મળે છે. જે શો ના કંટેસ્ટેટ્સ માટે પડકાર સાબિત થાય છે. તાજેતરના પ્રોમોમાં પણ સલમાન ખાન આ ટ્વિસ્ટ સાથે જોવા મળી રહ્યા છે. જે શો ના કંટેસ્ટેટ્સ માટે પડકાર સાબિત થાય છે. તાજેતરના પ્રોમોમાં પણ સલમાન ખાન આ ટ્વિસ્ટ વિશે જ બતાવતા જોવા મળી રહ્યા છે. તે સ્પષ્ટ બતાવી રહ્યા છે કે આવનારી સીજન ખૂબ ધમાકેદાર થવાની છે. 
 
સલમાન ખાને બતાવ્યા ત્રણ અવતાર 
 
સામે આવ્યા કમાલના પ્રોમોમાં સલમાનની ત્રણ રૂપમાં એંટ્રી થાય છે અને તે દરેક રૂપમાં એક નવા ટ્વિસ્ટની વાત કરે છે. સલમાન ખાન એંટ્રી સાથે જ બતાવે છે કે અત્યાર સુધી તમે ફક્ત બિગ બોસની આંખો જ જોઈ છે. તે આગળ કહે છે કે હવે બિગ બોસના ત્રણ અવતાર દેખાશે. જેમા દિલ, દિમાગ અને દમ નો સમાવેશ છે.  આટલુ બતાવીને તે કહે છે કે અત્યાર માટે આટલુ જ. આ સાથે જ સલમાને એ પણ ઈશારો કર્યો કે આવનારા સમયમાં તે અનેક બીજા ટ્વિસ્ટ લઈને આવશે.  જે આવનારા પ્રોમોમાં જોવા મળી શકે છે. 
 
સલમાનનો જોવા મળ્યો સોલિડ અંદાજ 
 
આ વીડિયોને કલર ટીવીના ઈંસ્ટાગ્રામ હૈંડલ પોસ્ટ કરવામાં આવી છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે આ વખતે બિગ બોસ બતાવશે એક જુદો રંગ, જેને જોઈને રહી જશો તમે બધા દંગ. સલમાન આ પ્રોમોમાં ચાર આઉટફિટ કરી કરતા જોવા મળ્યા. તેમને સૌ પહેલા ઈંટ્રોમાં પોતાનુ એવરગ્રીન ડેનિમ-જેકેટ લુક કૈરી કર્યુ છે. ત્યારબાદ દિલવાળુ ટ્વિસ્ટનો ઈંટ્રો આપતા તેમણે રેડ પઠાની સૂટ પહેરુ છે. બીજી બાજુ મગજવાળા કૉન્સેપ્ટને બતાવતા સલમાન ખાને લૉન્ગ કોટ અને હૈટ પહેર્યુ હતુ.  તેમનુ લુક ઑલ બ્લેક હતુ. આ ઉપરાંત ત્રીજા અવતારમાં સલમાને કમાંડો જેવો ગેટઅપ લીધો હતો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments