rashifal-2026

Anupamaa ના સેટ પર મોટી દુર્ઘટના, ટીમના એક વ્યક્તિનુ થયુ મોત, આઘાતમાં છે સ્ટાર કાસ્ટ

Webdunia
સોમવાર, 18 નવેમ્બર 2024 (13:17 IST)
શૂટિંગ સેટ પર દુર્ઘટનાની વાત કોઈ નવી નથી. મોટેભાગે જોવામાં આવે છે કે આવી જ કેટલીક દુર્ઘટનાઓને લઈને મનોરંજન જગત ચર્ચામાં બન્યુ રહે છે.  આ કડીમાં અનુપમા  (Anupamaa) ના શૂટિંગ સેટ પર એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.  બતાવાય રહ્યુ છે કે અભિનેત્રી રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)  સ્ટાર આ સીરિયલ ની શૂટિંગ દરમિયાન સેટ પર અનહોની થઈ ગઈ છે.  જેને કારણે ટીમના મેમ્બરનુ મોત થઈ ગયુ છે.  
 
આ ઘટનાએ અનુપમાની આખી ટીમને શૉક લાગ્યો છે અને સેટ્ પર માતમ છવાયો છે. આવો આ મામલાને વિસ્તારથી જાણીએ 
 
 અનુપમા ક્રૂ મેમ્બરનું મોત 
 
કહેવામાં આવી રહ્યું છે કે 14 નવેમ્બરે ટીવી સીરિયલ અનુપમાના આગામી એપિસોડનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું હતું. આ દરમિયાન સેટ પર શોર્ટ સર્કિટને કારણે એક લાઇટમેનનું મોત થયું છે. જોકે, અનુપમાની પ્રોડક્શન ટીમે હજુ સુધી મૃત્યુ પામેલા વ્યક્તિની અંગત વિગતો જાહેર કરી નથી. આ ઘટના પર શોના નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈપણ પ્રકારનું નિવેદન બહાર આવ્યું નથી.
 
બીજી તરફ, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એટલે કે FWICE એ આ બાબતની નોંધ લીધી છે અને કહ્યું-
મૃત્યુ પામનાર વ્યક્તિ તાજેતરમાં અનુપમાની ક્રૂ મેમ્બર ટીમમાં જોડાયો હતો, નવો હોવાથી તે કોઈને વધારે ઓળખતો નહોતો. શોર્ટ સર્કિટના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. જો કે, અમે આ બાબતની સંપૂર્ણ તપાસ કરીશું અને વ્યક્તિના પરિવારને આર્થિક સહાય આપવાનો પ્રયાસ કરીશું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Board Exam tips - અંતિમ ઘડીમાં આ રીતે કરો બોર્ડ પરીક્ષાની તૈયારી

વધુ પડતું વિચારવું? તમારા મનને શાંત અને ખુશ રાખવા માટે દરરોજ આ 7 સરળ યોગા આસન કરો.

Chicken Ham Sandwich Recipe: ચિકન હેમ સેંડવિચ

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

આગળનો લેખ
Show comments