rashifal-2026

CID પર ફિલ્મ બનશે !!

Webdunia
જો તમે પણ સોની ચેનલ પર છેલ્લા 15 વર્ષથી ચાલતા ડિટેક્ટિવ શો 'સીઆઈડી'ના ચાહક હોવ તો તમારા માટે ખુશખબર છે.
P.R

લાંબા સમયથી ચાલતા આ શો પરથી હવે એક ફિલ્મ બનવા જઈ રહી છે જેમાં વધારે એક્શન અને અનોખી સ્ટોરી લાઈન હશે. પ્રોડ્યુસર બીપી સિંહે કહ્યુ હતું કે, "સીઆઈડીની કાસ્ટ સાથે જ એક ફિલ્મ બનશે, પણ એક મુખ્ય વિલન બહારનો હશે."

21 જાન્યુઆરી, 1998થી સીઆઈડીના લોયલ દર્શકો રહ્યા છે અને શોના 824 એપિસોડમાં 615થી વધુ કિસ્સાઓ દેખાડવામાં આવ્યા છે. પ્રોડ્યુસર એવી વાર્તા બતાડવા માંગે છે જે સામાન્ય સીઆઈડી એપિસોડ કરતા અલગ હોય. ફિલ્મનું શૂટિંગ આ વર્ષા અંત સુધીમાં શરૂ થશે.

આ પહેલા, 'ઓફિસ ઓફિસ' અને 'ખીચડી' જેવી સીરિયલ પરથી ફિલ્મ બની ચૂકી છે. અલબત્ત, આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ ઉકાળી નહોતી શકી..તેમ છતાં, સીઆઈડી પાસેથી વધુ કલેક્શનની અપેક્ષા સેવાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

Show comments