Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિગ બોસ 6 માંથી સંજય દત્ત આઉટ, સલમાન કરશે હોસ્ટ

Webdunia
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર નાના પડદાના હોટ રિયાલિટી શો ‘બિગ બોસ’માં નજર આવશે. આ વખતે સલમાન એકલો જ ‘બિગ બોસ’ હોસ્ટ કરશે. ‘બિગ બોસ-પ’ને હોસ્ટ કરનાર સંજય દત્ત આ રિયાલિટીની છઠ્ઠી સીઝનમાં નજર નહીં આવે.
P.R

સૂત્રોના જણાવ્યા મુજબ, સલમાને ‘બિગ બોસ’ની છઠ્ઠી સીઝનને હોસ્ટ કરવા માટે હા કહી દીધી છે. શો આ વર્ષના અંત સુધીમાં શરૂ થઇ જશે.

નોંધનીય છે કે, ગત વર્ષે સલમાન અને સંજય દત્તે મળીને ‘બિગ બોસ’ હોસ્ટ કર્યું હતું. જો કે, સલમાને શોના કેટલાક એપિસોડ જ શૂટ કર્યા હતા અને શોને હોસ્ટ કરવાની મોટાભાગની જવાબદારી સંજય દત્તે સંભાળી હતી.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

18 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશીના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા

17 જૂનનું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર મહાદેવની કૃપા રહેશે

વધુ જુઓ..

નવીનતમ

International Yoga Day 2024: યોગ શું છે અને તેના 21 આસનો, કયો યોગાસન કયા રોગમાં ફાયદાકારક છે?

Yoga Day Wishes & Quotes- યોગ વિશે સુવિચાર

Gas Pain Or Heart Attack Difference - ગેસના દુખાવો અને હાર્ટ એટેકમાં શું છે તફાવત ?

World Music Day 2024: આજે વિશ્વ સંગીત દિવસ, જાણો ઉદ્દેશ્ય અને કેવી રીતે ઉજવવામાં આવે છે આ ખાસ દિવસ

વટ સાવિત્રી વ્રત પ્રસાદ - નારિયેળ અને માવાના લાડુ

Show comments