Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tokyo Olympics: ગોલ્ડમાં બદલાય શકે છે મીરાબાઈ ચાનૂનો સિલ્વર મેડલ, જાણો કેમ ?

Webdunia
સોમવાર, 26 જુલાઈ 2021 (16:39 IST)
નવી દિલ્હી. ટોક્યો ઓલંપિકમાં રજત પદક જીતીને દેશનુ નામ રોશન કરનારી મીરાબાઈ ચાનૂના સિલ્વર મેડલનો રંગ બદલાઈ શકે છે.  મળતી માહિતી મુબ વેટલિફ્ટિંગમાં 49 કિગ્રા ભારવર્ગમાં ગોલ્ડ જીતનારી ચીની વેટલિફ્ટર હોઉ જીહુઈ પર ડોપિંગ કરવાનો આરોપ લાગ્યો છે. જો તે ડોપ ટેસ્ટમાં ફેલ જોવા મળી તો તેનો ગોલ્ડ છિનવાઈ જશે. 
 
નિયમો મુજબ જો કોઈપણ હરીફાઈમાં પદક વિજેતાને ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળે છે તો તેનુ પદક છીનવાઈ જશે અને તેના પછીના ખેલાડીને આપવામાં આવશે. 
 
આ આધારે, હોઉ  જીહુઇને ગોલ્ડ મેડલ, મીરાબાઈ ચાનુ મળશે. હમણાં જિહુઇને ત્રણ ડોપ પરીક્ષણોમાંથી પસાર થવું પડશે અને સાબિત કરવું પડશે કે તે ડોપ પરીક્ષણમાં પાસ થાય છે. જો તે ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે, તો મીરાબાઈ ચાનુને તેની જગ્યાએ ગોલ્ડ મેડલ મળશે, જે ભારત માટે બીજી મોટી ઉપલબ્ધિ હશે.
  
નિયમો અનુસાર, જો કોઈ પણ સ્પર્ધામાં મેડલ વિજેતા ડોપિંગ પરીક્ષણમાં પોઝીટીવ જોવા મળે છે, તો તેનું મેડલ છીનવી લેવામાં આવે છે અને તે મેડલ તેના પછીના ક્રમાંક પર આવેલ ખેલાડીને આપવામાં આવે છે 
 
આ આધારે, હોઉ જીહુઇનુ ગોલ્ડ મેડલ, મીરાબાઈ ચાનુને  મળશે.  હાલ  જિહુઇને ત્રણ ડોપ પરીક્ષણોમાંથી પસાર થવું પડશે અને સાબિત કરવું પડશે કે તે ડોપ પરીક્ષણમાં પાસ થાય છે. જો તે ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે, તો ગોલ્ડ મેડલ તેની જગ્યાએ મીરાબાઈ ચાનુ પાસે જશે, જે ભારત માટે બીજી મોટી ઉપલબ્ધિ હશે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનની વેઇટલિફટર હોઉ જીહુઇનું એન્ટી ડોપિંગ રોધી અધિકારીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવશે અને જો તે પરીક્ષણમાં નિષ્ફળ જાય છે તો ભારતની મીરાબાઈ ચાનુને તે ગોલ્ડ મેડલ આપવામાં આવશે. એક સ્રોત અનુસાર, હોઉ જિહુઇને ટોકિયોમાં જ રોકાવવા માટે કહેવામાં આવ્યું અને હવે પરીક્ષણ થશે. પરીક્ષણો ચોક્કસપણે થઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments