rashifal-2026

Teachers Day - જુદા જુદા દેશોમાં ટીચર્સ ડે ક્યારે ઉજવાય છે

Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (15:57 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દરેક દેશમાં ટીચર્સ ડે દ્વારા ટીચર્સના સમ્માન કરવાની પરંપરા છે. આ ખરું છે કે યુદ્ધના સમાનઓ કરતો દેશ અફગાનિસ્ત આન હોય કે પછી આતંકના પનાઅહ આપતા દેશ પાકિસ્તાન , દુનિયાની સુપર પાવર અમેરિકા બધા જ્ગ્યા ટીચર્સ Teachers Day નો એક મહ્ત્વ છે. આવો જાણી એ ખાસ દેશ વિશે જ્યાં દરેક વર્ષ ટીચર્સ ડેન દેવસે ટીચર્સના સમ્માન આપે છે.
- યુનાઈટેડ નેશંસની તરફથી પાંચ ઓક્ટોબરે ટીચર્સ ડેના રીતે ઘોષિત કર્યા છે.
 
- અમેરિકામાં ટીચર્સ ડેને નેશનલ ટીચર્સ ડે ના રીતે સેલિબ્રેટ કરાય છે. મે ના પહેલા અઠવાડિયા ટીચર્ડ ડેના સેલિબ્રેશન થાય છે. પણ અમેરિકામાં  એસચુસેટ્સમાં ટીચર્સ ડે જૂનના પહેલા રવિવારે હોય છે.  
 
- પાકિસ્તાન યુનાઈટેડ નેશંસની તરફથી ઘોષિત પાંચ ઓક્ટોબરે ટીચર્સ ડે ઉજવે છે. 
 
- યૂકેમાં  પાંચ ઓક્ટોબરે ટીચર્સ ડે ઉજવે છે. 
 
- યૂ એ ઈ માં દર વર્ષે 28 ફેબ્રુઆરી ટીચર્સ ડે ઉજવે છે. 
 
- અફગાનિસ્તાન માં દર વર્ષે ઓકટોબરમા6 ટીચર્સ ડે ઉજવાય છે અને આ દિવસે શાળાઓની રજા હોય છે. પણ શાળાઓમાં અફગાનિસ્તાનના ટ્રેડીશનલ ભોજન રાંધી અને અહાં સંગીત વચ્ચે પાલક અને ટીચર્સ આ દિવસને ખાસ બનાવે છે. 
 
- ઑસ્ટ્રેલિયામાં ઓક્ટોબરના દરેક આખરે શુક્ર્વારે ટીચર્સ ડે ઉજવાય છે. આ ખાસ દિવસના અવસર પર ત્યાંની સરકાર બેસ્ટ ટીચર્સને પુરૂસ્કૃત કરે છે. 
 
- ચીનમાં દરેક વર્ષે 1985થી સરકારની તરફથી 10 સેપ્ટેમ્બરે ટીચર્સ ડે ઉજવાય છે. લોકોને આ સેલિબ્રેશનના કારણ ખબર ન હતી અને એને કંફ્યૂશિયસાના જન્મદિવસ એટલે 28 સેપ્ટેમ્બરે એને સેલિબ્રેટ કરવાના એક પ્રસ્તાન આપ્યા. 
 
- ગ્રીસ યૂનાની સભ્યતા વાળા દેશમાં 30 જાન્યુઆરી ટીચર્સ ડે ઉજવે છે . આ અવસર પર  ત્રણ ગ્રીક ટીચર્સ બેસિલ દ ગ્રેટ , ગ્રેગારી અને જાન ક્રાઈસોસાટમને શ્રધાજંલિ અપાય છે. 
 
- જમૈકામાં મેના પહેલા બુધવારે ટીચર્સ ડે ઉજવાય છે. આ અવસરે છાત્ર અને અભિભાવકો ટીચર્સને ગિફ્ટ આપે છે. સાથે શાળાઓમાં હાફ ડે રહે છે. 
 
- લીબિયા હાલતમાં ખરાબ હોય પણ  દરેક વર્ષે 28 ફેબ્રુઆરીને ટીચર્સ ડે ઉજવવાની પરંપરા છે. 
 
- નેપાલમાં જુલાઈના મધ્યે પડતી પૂર્ણિમા જેને અષાઢ શુક્લ પૂર્ણિમા ના નામથી ઓળખાય છે ટીચર્ડ ડેના રીતે ઉજવાય છે નેપાલમાં ટીચર્સ ડેને ગુરૂ પૂર્ણિમાન નામથી ઓળખાય છે. જે હિંદુઓના જાણીતો  તહેવાર પણ છે. 
 
- ન્યૂઝીલેંડમાં દર વર્ષે 29 ઓક્સ્ટોબરે ટીચર્ડ ડે ઉજવવાની પરંપરા  છે
 
- રૂસ વર્ષ 1965 થી 1994 સુધી રૂસમાં ઓક્ટોબરેના પહેલા રવિવારે ટીચર્સ ડેના રીતે ઉજવાય છે. પણ વર્ષ 1994થી પાંચ ઓક્ટોબરે જ ટીચર્સ ડે ઉજવાય છે. 
 
- સિંગાપુરમાં દરેક વર્ષે  સેપ્ટેમ્બર માહના પહેલા શુક્ર્વારે ટીચર્સ ડે ઉજવાય છે . આ દિવસે શાળાઓમાં હાફ ડે રહે છે.પણ શાળાઓમાં ટીચર્સના સમ્માન માટે ઘણા કર્યક્ર્મોના આયોજન થાય છે. 
 
- વેનેજુએલા 15 જાન્યુઆરી પર ટીચર્સ ડે ઉજવે છે. આ અવસરે આખા અઠવાડિયા કોઈ ક્લાસ નહી થાય.  અને ટીચર્સને સમ્માન કરાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાહુલ ગાંધીએ શાહી વિવાદને મત ચોરી સાથે જોડ્યો, ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા

સાસુ આવી હોવી જોઈએ! જમાઈને 158 અલગ અલગ વાનગીઓ પીરસ્યા, અને તેની આંખો ખુશીથી ભરાઈ ગઈ.

Maharashtra Municipal Corporation Poll Results- શરદ પવારની પાર્ટી 9 શહેરોમાં ખાતું ખોલવામાં નિષ્ફળ ગઈ, BMC ભાજપને ગઈ

સૌથી મોટી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનું અપમાન થયું! જેના કારણે મેચ એક વાર નહીં પણ બે વાર રોકવાની ફરજ પડી

National Startup Day- ફિનટેક નહીં, આ 5 ક્ષેત્રો સામાન્ય માણસને કરોડપતિ બનાવશે; ઓછી મૂડીમાં મોટા વ્યવસાયો બનાવવાની તક!

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments