Festival Posters

હાથમાં ખંજવાળ આવે તો પૈસા મળશે એ હકીકત છે કે ભ્રમ ?

Webdunia
સોમવાર, 15 ફેબ્રુઆરી 2016 (16:00 IST)
હાથમાં ખંજવાળ આવવાથી પૈસા આવવાના સંકેત માનવામાં આવે છે. હકીકતમાં આવુ થાય છે કે આ એક ભ્રમ છે ? આ વાતને સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણતો નથી પણ આ માન્યતાઓ પર આંખો બંધ કરીને દરેક વિશ્વાસ કરે છે. શકુન શાસ્ત્રમાં કેટલાક સંકેતો દ્વારા આ વાતને સિદ્ધ કરવામાં આવે છે. જે આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓને કોઈને કોઈ માધ્યમથી સૂચિત કરે છે. 
 
આવો જાણીએ શુ છે એ સંકેત -  
 
1. શરીરમાં જમણા અંગો પર અથવા જમણા હાથમાં વારેઘડીએ ખંજવાળ આવે તો તેનાથી અચાનક પૈસા મળે છે. 
 
2. ડાબા હાથમાં ખંજવાળ આવે તો ખર્ચ થાય છે. 
 
3. આંખ પર ખંજવાળ આવે તો પૈસા મળે છે. 
 
4. સ્વપ્નમાં છાતી પર ખંજવાળ આવે તો પૈતૃક ધનની પ્રાપ્તિ થાય છે. 
 
5. પગમાં ખંજવાળ થાય તો વ્યક્તિ યાત્રા પર જાય છે. 
 
6. પેટ પર ખંજવાળ આવે તો સંબંધોમાં વિચ્છેદ થવાની શક્યતા રહે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

Show comments