Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra Manatra - આ તાંત્રિક ઉપાયોથી તમે માલામાલ થઈ શકો છો

Webdunia
મંગળવાર, 27 જૂન 2017 (10:20 IST)
તંત્ર શાસ્ત્રમાં કાળી હળદર એટલે કૃષ્ણા હરિદ્રાને ચમત્કારી ગણવામાં આવે છે. યોગ્ય સમયે અને યોગ્ય વિધિ અનુસાર જો તાંત્રિક ઉપાય કરવામાં આવે તો જાતકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ શ્રેષ્ઠ મૂહૂર્તમાં નિત્ય કર્મોથી નિવૃત થઈને આ ઉપાયો કરવા જોઈએ. 
 
* કાળી હળદર, અક્ષત અને ચાંદીનો એક ટુકડો લઈને એને કોઈ નવા વસ્ત્રમાં બાંધીને ધૂપ-દીપથી પૂજા કરો. ત્યાર બાદ આ કપડાને તમારા ઘરની કે દુકાનની તિજોરી કે ધન સ્થાન પર રાખો. આવકના સાધનોમાં વધારો થશે. 
 
* વ્યાપાર ખોટમાં જઈ રહી હોય તો શુક્લ પક્ષના પહેલા ગુરૂવારે પીળા કાપડમાં કાળી હળદર, 11 અભિમંત્રિત ગોમતી ચક્ર, ચાંદીનો સિક્કો અને 11 અભિમંત્રિત ધનદાયક કોડીયો 108 વાર ૐ નમો ભગવતે વાસુદેવ નમ: મંત્રનો જાપ કરી  ધન મુકવાના સ્થાને મુકી દો. વેપારમાં ખૂબજ વૃદ્ધિ થશે. 
 
* કાળી હળદરને સારી રીતે સાફ કરી દેવાલયમાં ભગવાન શ્રીવિષ્ણુ અને મા લક્ષ્મી પાસે મુકી દો. દરરોજ ધૂપ-દીપ પૂજા કરો. ધન આગમનની રાહ મળશે. 
 
* ધન-સંપતિ હોવા છતાંય રોકાણ ના થઈ રહ્યુ હોય તો શુક્લપક્ષના પહેલા શુક્ર્વારે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર,નાગકેશર અને સિન્દૂરની સાથે મુકી મા લક્ષ્મીના ચરણોમાં સ્પર્શ કરાવી ધન મુકવાની જગ્યાએ મુકી દો. આવું કરવાથી આવકના સાધન ઉભા થશે.
 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

25 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર મહાદેવ વરસાવશે પોતાના આશીર્વાદ

Weekly Horoscope- અઠવાડિયું અનેક ફેરફારોથી ભરેલું રહેશે, આ 3 રાશિના લોકો યોગ્ય દિશામાં ભરશે પગલાં

24 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળે.

Vastu tips for purse- આ વસ્તુઓને તમારા પર્સમાં રાખવાથી પર્સ નોટોથી ભરેલું રહેશે

2૩ નવેમ્બર નુ રાશિફળ - આજે આ લોકોનું નસીબ ચમકી જશે, પૈસાની લેવડ-દેવડમાં તમારે સાવધાન રહેવું

આગળનો લેખ
Show comments