Dharma Sangrah

એક લીલા રંગની થેલીથી દૂર થઈ શકે છે તમારી ધનની સમસ્યા

Webdunia
શનિવાર, 16 જુલાઈ 2016 (17:07 IST)
શુ તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો ? કે પછી કમાણીથી વધુ ખર્ચ થઈ જાય છે. કે નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યુ ? ધન આવીને વપરાય જાય છે તો ગભરાશો નહી.  આજે અમે તમને એક એવો ઉપાય બતાવી રહ્યા છે જેને કરવાથી તમારી આ બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ ઉપાયો આ પ્રકારના છે.. 
 
ઉપાય 
 
કોઈ ગુરૂ પુષ્ય યોગ અને શુભ ચન્દ્રમાંના દિવસે સવારે લીલા રંગના કપડાની નાનકડી થેલી તૈયાર કરો. શ્રી ગણેશના ચિત્ર અથવા મૂર્તિ આગળ આ થેલી મુકીને સંકટનાશન ગણેશ સ્તોત્રના 11 પાઠ કરો. ત્યારબાદ આ થેલીમાં 7 મગના દાણા, 10 ગ્રામ આખા ધાણા, એક પંચમુખી રુદ્રાક્ષ. એક ચાંદીનો રૂપિયો કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ મુકીને જમણા મુખના ગણેશ જીને શુદ્ધ ઘીના મોદકનો નૈવૈદ્ય લગાવો.  આ થેલી તિજોરી કે કેશ બોક્સમાં મુકી દો. ગરીબો અને બ્રાહ્મણોને દાન કરતા રહો. આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થશે. 1 વર્ષ પછી નવી થેલી બનાવીને બદલતા રહો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ICC ODI Rankings: વિરાટ કોહલીનો નબર 1 નો તાજ મેળવીને ડેરિલ મિશેલે રચ્યો ઈતિહાસ, બન્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

દીપેન્દ્ર ગોયલ એ Zomato નાં CEO પદ પરથી આપ્યું રાજીનામું, 1 ફેબ્રુઆરીથી આ વ્યક્તિ સાચવશે કપનીની જવાબદારી

ઝોમેટોના CEO પદેથી દીપિન્દર ગોયલે રાજીનામું આપ્યું; આ વ્યક્તિ 1 ફેબ્રુઆરીથી કંપનીનો હવાલો સંભાળશે

Gold Silver All Time High- એક દિવસમાં સોનું 5000 મોંઘુ થયું, ચાંદી 3,34,000 ને પાર, આ રહ્યો 10 ગ્રામ સોનાનો ભાવ

શિવપુરીમાં એક પાલતુ કૂતરાની અપ્રતિમ વફાદારી: માલિકની આત્મહત્યા પછી આખી રાત મૃતદેહ પાસે કૂતરો બેઠો રહ્યો

આગળનો લેખ
Show comments