Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્થિક સમસ્યાથી પરેશાન છો તો લાલ કિતાબના આ ટોટકા અપનાવો

Webdunia
શનિવાર, 24 નવેમ્બર 2018 (17:57 IST)
લાલ કિતાબમાં કેટલાક ટોટકા આપવામાં આવ્યા છે જે ખૂબ સચોટ માનવામાં આવે છે. આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા આવુ કરો. 
 
જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પરેશાન છો તો એ માટે તમે 21 શુક્રવાર 9 વર્ષથી ઓછી વયની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો 
 
-  ઘર અને કાર્યસ્થળમાં ધનાર્જન માટે તમે તમરા ઘર દુકાન કે શોરૂમમાં એક અલંકારિક ફુવારો મુકો કે પછી એક માછલી ઘર જેમા 8 સોનેરી અને એક કાળી માછળી મુકો. તેને ઉત્તર કે ઉત્તર પૂર્વની તરફ મુકો. જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી લાવીને તેમા નાખી દો. 
 
- કોઈ પરેશાની થતા એક તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમા થોડુક લાલ ચંદન મિક્સ કરી દો. એ પાત્રને માથા પાસે મુકીને રાત્રે સૂઈ જાવ. સવારે એ પાણીને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે પરેશાની દૂર થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Weekly astrology- 6 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી આ રાશિઓને મળશે લાભ

5 January 2025 Rashifal - આજે આ ૩ રાશિના જાતકોને અચાનક મળી શકે છે સારા સમાચાર

4 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ ૩ રાશીઓ પર રહેશે શનિદેવની કૃપા

૩ જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે દેવી લક્ષ્મીની કૃપા

2 જાન્યુઆરીનું રાશિફળ - આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રહેશે યાદગાર, મળશે કોઈ સારા સમાચાર

આગળનો લેખ
Show comments