Biodata Maker

પર્સમાં રાખો આ 5 વસ્તુઓ , લક્ષ્મીજી હમેશા પાસે રહેશે

Webdunia
સોમવાર, 16 એપ્રિલ 2018 (07:04 IST)
જો તમે દિવસ-રાત મેહનત કરીને પૈસા જમા કરો છો અને સેવિંગ થતુ નથી. તો અમે તમને  એવા પાંચ ઉપાય જણાવી રહ્યા છે. જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે અને એ તમારો સાથ છોડીને ક્યારે નહી જાય. . 
જો તમારું પૈસાથી ભરેલું પર્સ મહીનાની આખર તારીખ આવતા-આવતા હમેશા ખાલી થઈ જાય છે તો અજમાવો આ પાંચ ઉપાય. આ ઉપાય પર્સ સાથે સંકળાયેલા છે જેને આપણે શાસ્ત્રીય ઉપાય કહીએ છીએ. 
 
એના મુજબ પર્સ કે વૉલેટમાં કઈક એવી વસ્તુઓ રાખવી જોઈએ જેનાથી તમને ધનની ક્યારે કમી ના રહે. . આવો જાણીએ એના વિશે 
 
                                                                                                           જુઓ આગળાના પાન પર ..

માં લક્ષ્મીના ફોટા
આ બધા જાણે છે કે પૈસાથી સંકળાયેલી દરેક સમસ્યાને માતા લક્ષ્મી દૂર કરે છે. આથી માતા લક્ષ્મીની ફોટાને પર્સમાં એવી જગ્યા પર મૂકો , જેથી એ કયારે ખોવાય કે પડે નહી. માતા લક્ષ્મીની મુદ્રા બેસી હોવી જોઈએ. 

પીપળના પાન 
હિંદુઓ માટ પીપળનું ઝાડ ખૂબ પૂજનીય હોય છે. એક તાજું પીપળનું પાન લઈને એને ગંગા જળથી ધોઈ લો. , પછી એના પર કેસરથી શ્રી લખો અને પર્સમાં રાખી લો. આ પાનને નિયમિત બદલતા રહો. તમને જરૂર લાભ મળશે. 



                                                                                       આગળ જુઓ ચોખાના દાના........................ 
 

ચોખા
પર્સમાં 21 દાણા ચોખાના કોઈ પડીકામાં રાખો , એનાથી ધનનું વ્યર્થ ખર્ચ ઓછું થાય છે. લક્ષ્મીજીને ચઢાવેલા ચોખા પર્સમાં નાખો. 







                                                                                આગળ જુઓ વડીલથી મળેલા પૈસાના ઉપાય ..................
 



વડીલથી મળેલા પૈસા
જો તમારા માતા-પિતા કે કોઈ વડીલથી પૈસા મળ્યા છે  , તો એને આશીર્વાદ સમઝીને પર્સમાં રાખી લો અને કયારે પણ ખર્ચ ન કરો. આથી ધન હમેશા તમારી પાસે રોકાશે. અને બેકારનું ખર્ચ ન થશે. 

 
 

ચાંદીનો સિક્કો
જો તમારી પાસે ચાંદીનો સિક્કો ચે તો એને પર્સમાં રાખી લો. પણ એને પર્સમાં રાખતા પહેલા થોડી વાર લક્ષ્મીના ચરણોમાં રાખો. અને પછી એને પર્સમાં નાખો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

આગળનો લેખ
Show comments