Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંતાન પ્રાપ્તિના સરળ ઉપાય

Webdunia
સોમવાર, 22 એપ્રિલ 2019 (15:00 IST)
લગ્ન પછી બધા ગૃહસ્થ દંપતિની આ ચિર અભિલાષા રહે છે કે તેના અહીં સુસંતતિના જન્મ હોય. તેને સૃજનનો સૌભાગ્ય મળે અને સાંસારિક જીવનમાં માતા-પિતા હોવાનું ગૌરવ મળે. આચાર શાસ્ત્રના પ્રણેતા મહારાજ મનુએ પણ સંતાન પ્રાપ્તિની ઈચ્છાને ત્રણ નૈસર્ગિક ઈચ્છાઓમાંથી એક ગણાયું છે. અને સંતાન પ્રાપ્તિના પૂર્વ જન્મોના કર્મના સુફળ ગણાય છે. નિં:સંતાન થવું કોઈ દંપત્તિ માટે અપાર માનસિક પીડાનો કારણ બની જાય છે. હોય આ છે કે ઘણી વાર વાત બનતા-બનતા બગડી જાય છે. ત્યારે જરૂરત હોય છે કોઈના સહારાની. ઈશ્વર અનુગ્રહ, ગુરૂકૃપા, તંત્ર-મંત્ર-યંત્રના પ્રયોગ, કોઈ અનુષ્ઠાન કે વ્રત-ઉપવાસ, આ એવા સહારા છે જે મંજિલના નજીક પહોંચી ગાડીને ધકેલી મંજિલ સુધી પહોંચાદે છે. આવો જાણીએ એવા જ કેટલાક સરળ ઉપાય, જેનાથી સંતાન પ્રાપ્તિના સુખ મળી શકે... 
*સંતાન પ્રાપ્તિ માટે કોઈ બાળકના પહેલી વાર તૂટેલા દૂધના દાંતને, જે તેને સફેદ દૂધના દાંતને લઈને જો મહિલા તેને સ સફેદ કપડામાં લપેટીને ડાબા હાથના બાજુમાં બાંધે છે તેને સંતાન પ્રાપ્તિના યોગ બને છે. મનોકામના પૂર્ણ હોવા સુધી દરરોજ સૂર્યોદયથી પૂર્વ બાલકૃષ્ણનો 15 મિનિટ સુધી નિયમિત ધ્યાન જરૂરી છે. 
 
* જ્યારે સંતાન પ્રાપ્તિના બધા ઉપાય અસફળ થઈ જાય તો, તત્કાલ ફળ આપતી આ સાધના જરૂર કરવી, તેનાથી લાભ મળશે. વૈષ્ણો દેવી જાવો અને અર્ધકુંવારી ગુફાના અંદર બેસીને રૂદ્રાક્ષની માળાને આ મંત્રનો જપ કરવું. 
 
મંત્ર-ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ 
 
* કોઈ પણ ગુરૂવારે પીળા દોરામાં વાટેલી કોડીને કમર પર બાંધવાથી સંતાન પ્રાપ્તિના પ્રબળ યોગ બને છે. 
 
* રવિવારને મૂકીને બીજા બધ દિવસે નિ:સંતાન મહિલા જો પીપળ પર દીવો પ્રગટાવે અને તેની પરિક્રમા કરીતા સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરે તો તેની ઈચ્છા જરૂર પૂરી હોય છે. 
 
* સંતાન પ્રાપ્તિ માટે દંપતિને તેમના ઘરમાં નવગ્રહ શાંતિ પાઠ જરૂર કરાવવું જોઈએ તેનાથી બધા દોષ સમાપ્ત થઈ જશે. 
 
* ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ માટ્વે ગોપાલ યંત્રને ઘરના પૂજા સ્થાન પર સ્થાપિત કરો. પણ ધ્યાન રાખો કે આ યંત્રનો સ્થાપન કરવાથી પહેલા તેના વિધીવત પંચોપચાર પૂજન કરવું. એક રૂદ્રાક્ષબી માળાને ગળામાં ધારણ કરવું. માળાથી દરઓજ આ મંત્રનો જાપ કરવું. 
 
મંત્ર દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે. દેહિ મે  તનયં કૃષ્ન ત્વામહં શરણં ગત: 
 
* 9 વર્ષથી ઓછી ઉમરની કન્યાના ચરણ છૂવાથી તરત જ સંતાનની પ્રાપ્તિ હોય છે. 
 
* સંતાન પ્રાપ્તિ માટે દંપત્તિ શિવ ભગવાનના અભિષેક કરવાથી શંકર પ્રસન્ન હોઈ સુસંતતિ પ્રાપ્તિના આશીર્વાદ આપે છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments