Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્ધી ઓટ કુકીઝ

Webdunia
P.R
સામગ્રી - 100 ગ્રામ ઓલિવ ઓઇલ સ્પ્રેડ, 50 ગ્રામ ખાંડ, બે ચમચી મધ, 1/4 મિક્સ મસાલા, 100 ગ્રામ જવ, 50 ગ્રામ કિશમિશ.

બનાવવાની રી ત - 170 ડિગ્રીએ ઓવન ગરમ કરો. ઓલિવ ઓઇલ સ્પ્રેડ, ખાંડ અને મધને એક બાઉલમાં રાખી ઓવનમાં ત્યાંસુધી ગરમ કરો જ્યાંસુધી આ મિશ્રણ ઓગળી ન જાય. હવે તેમાં મિક્સ મસાલા, જવ અને કિશમિશ નાંખી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને બેકિંગ ટ્રેમાં નાંખો અને 15 મિનિટ સુધી બેક કરો. થોડા સમય માટે ફ્રીઝમાં મૂકી દો. જામી જાય એટલે સર્વ કરો.

આટલી સામગ્રીમાંથી અંદાજે 5 કૂકી તૈયાર થશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments