Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ કેરીના માલપુઆ

Webdunia
P.R
સામગ્ર ી : 500 ગ્રામ તાજી પાકી કેરી, 250 ગ્રામ મેંદો, 100 ગ્રામ માવો, 5-6 કેસરના લચ્છા, ચપટી ઇલાયચી પાવડર, તળવા માટે ઘી, 350 ગ્રામ ખાંડ ચાસણી માટે.

બનાવવાની રી ત : કેરીને છોલીને તેનો રસ કાઢી લો. હવે આ રસમાં મેંદો અને માવો નાંખીને મિક્સ કરી લો. ખાંડમાં પાણી નાંખીને ચાસણી બનાવી દો. તેમાં કેસર, ઇલાયચી પાવડર નાંખો.

હવે એક ફ્રાઇંગ પેનમાં ઘી ગરમ કરો. તેની ઉપર કેરીનું મિશ્રણ થોડું થોડું કરીને નાંખો. મિશ્રણને પેન પર ફેલાવી દો. ધીમી આંચ પર શેકાવા દો. વ્યવસ્થિત શેકાઇ જાય એટલે પેન પરથી ઉતારી તૈયાર કરેલી ખાંડની ચાસણીમાં નાંખો. ચાસણીમાંથી કાઢીને ગરમા-ગરમ સર્વ કરો. આ માલપુઆ તમે ઠંડા કરીને પણ ખાઇ શકો છો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments