Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્પેશ્યલ મીઠાઈ - સોન પાપડી

Webdunia
P.R
સામગ્રી - 1 1 /4 કપ ચણાનો લોટ, 1 1/4 કપ મેંદો, 250 ગ્રામ ઘી, 1 1/2 કપ ખાંડ, 1 1/2 કપ પાણી, 2 મોટી ચમચી દૂધ, 1/2 ચમચી ઈલાયચી

બનાવવાની રી ત - બંને લોટને મિક્સ કરો. એક જાડા તળિયાની કઢાઈમાં ઘી નાખીને ગરમ કરો, હવે તેમા મિક્સ લોટ નાખીને સોનેરી થતા સુધી સેકો. હવે આ મિશ્રણને નીચે ઉતારી ઠંડુ થવા દો અને વચ્ચે વચ્ચે ઘીરેથી હલાવતા રહો. બીજી બાજુ પાણી, દૂધ અને ખાંડને મિક્સ કરી ગેસ પર ચઢાવો અને 2 1/2 (અઢી તાર)તારની ચાસણી બનાવી ઓ. આ ચાસણીને એકસાથે જ લોટના મિશ્રણમાં નાખી દો. હવે એક મોટા કાંટાવાળા ચમચીથી આ મિશ્રણ પર ત્યાં સુધી મારતા રહો જ્યા સુધી તે મિશ્રણ સોન પાપડી જેવુ ન દેખાવા લાગે. હવે તેને એક ઘી લગાવેલ થાળીમાં પાથરી તેના પર પ્લાસ્ટિક મુકીને રોલ કરો. તેમા ઘીરેથી ઈલાયચી પાવડર ભભરાવી દો. આ સોન રોલ કરેલ મિશ્રણને ધીરેથી દબાવો. હવે તેના ટુકડા કરીને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. તૈયાર છે સોન પાપડી.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments