Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્પાઈસ એન નાઈસ

Webdunia
N.D
સામગ્રી - 300 મિલી પાણી, 2 લવિંગ, 1/4 તજનો ટુકડો, એક ચપટી કાળા મરીનો પાવડર, 2 ટી સ્પૂન ચા, 30 મિલી સંતરા સ્ક્વૈશ, 1 ટી સ્પૂન લીંબૂનો રસ, 1 સ્લાઈસ લીંબૂની, ખાંડ સ્વાદમુજબ, બરફ જરૂર મુજબ.

બનાવવાની રી ત - લવિંગ, તજ અને કાળા મરીને પાણીમાં નાખીને ઉકાળો. હવે ચા ગાળણીમાં મુકી આ મિશ્રણને ગાળી લો. સમગ્ર મિશ્રણને એકસાર કરવા માટે 3 મિનિટ સુધી હલાવો. ખાંડ નાખી થોડીવાર ઠંડુ થવા દો. જ્યારે આ સંપૂર્ણ રીતે ઠંડુ થઈ જાય ત્યારે તેમા સંતરાનો સ્ક્વૈશ મિક્સ કરો. તેમા તેને 10-15 મિનિટ માટે ફ્રિજરમાં ઠંડુ થવા માટે મુકી દો. સમગ્ર મિશ્રણને લીંબૂનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને એક ગ્લાસમાં ગાળીને લીંબૂની સ્લાઈસથી સજાવીને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments