Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટ્રોબેરી આલ્મંડ કેક

Webdunia
P.R
સામગ્ર ી - 1 કપ બટર, 1 કપ ખાંડ, 4 ઈંડા, એક ચમચી બેકિંગ પાવડર, 3 કપ મેંદો, 1 કપ બદામની સ્લાઇસ, 2 ચમચી સંતરાની છાલ, મીઠું.

ટોપિંગ માટે - ફેંટેલુ ક્રીમ , સ્ટ્રોબેરી સ્લાઇસ, બદામ.

બનાવવાની રી ત -એક વાટકામાં બટર અને ખાંડ ફેંટો. જ્યારે ખાંડ સારી રીતે મિક્સ થઇ જાય એટલે તેને બાજુમાં મૂકી દો. હવે ઈંડા, મીઠું, બેકિંગ પાવડર, સંતરાની છાલ લઇને એક સાથે મિક્સ કરો અને તેમાં બટર તેમજ ખાંડવાળી પેસ્ટ પણ નાંખો. ત્યારબાદ એ જ વાટકામાં મેંદો મિક્સ કરી તેને સ્મૂથ કરી દો. હવે કેક બનાવવાનું વાસણ લો અને તેમાં બટર લગાવો તેમજ તેની ઉપર મેંદાનું તૈયાર મિશ્રણ ફેલાવી દો.

ત્યારપછી કેકના મિશ્રણ પર બદામ ગાર્નિશ કરો અને તેને 350 ડિગ્રી પર 20-25 મિનિટ સુધી ઓવનમાં મૂકી દો. જ્યારે આ કેક તૈયાર થઇ જાય એટલે તેને ઠંડી કરો અને તેને ઉપરથી ક્રીમ અને સ્ટ્રોબેરી સ્લાઇસથી ગાર્નિશ કરો. તૈયાર છે તમારી સ્વીટ કેક.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments