Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોયા મેંગો શેક

Webdunia
N.D
સામગ્ર ી - સોયા મિલ્ક 150 ગ્રામ, 5 ગ્રામ સ્કિમ્ડ મિલ્ક પાવડર, થોડી ચમચી કેસર, 2-3 લચ્છા, કેરી 1/2, ઈલાયચી પાવડર ચપટી અને સાકર સ્વાદમુજબ.

બનાવવાની રી ત - સૌ પહેલા સોયા મિલ્કમાં બરફ, સ્કિમ્ડ મિલ્ક પાવડર, કેરી, કેસર, ખસખસ, ઈલાયચી મિક્સ કરીને મિક્સરમાં સારી રીતે ફેંટી લો.

હવે ચાયણીથી ચાળી લો અને કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર તૈયાર કોલ્ડ સોયા મેંગો શેક સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments