Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબુદાણાની જલેબી

Webdunia
N.D
સામગ્ર ી - 1 કપ સાબૂદાણા, 1 બાફેલા અને મેશ કરેલા બટાકા, 1 કપ સિંગોડાનો લોટ, 2 કપ ઘી, 1 કપ ખાંડ, 1 કપ પાણી, કેસર અને મીઠો પીળો રંગ, ઈલાયચી, બદામ અને પિસ્તા.

બનાવવાની રી ત - સાબૂદાણાને એક કલાક સુધી પલાળી રાખો અને તેમા બાફેલા અને મસળેલા બટાકા નાખી દો. અને સારી રીતે મિક્સ કરીને તેમા સિંગોડાનો લોટ નાખી દો.

થોડુ પાણી મિક્સ કરો અને મિશ્રણને પાતળુ કરી દો. હવે પેનમાં થોડુ ઘી નાખો અને તેને ગરમ કરો. મિશ્રણને જલેબી બનાવવાના પાત્રમાં નાખો અને જલેબીના આકારમાં તળો.

ખાંડની ચાસણી બનાઈને તેમા જલેબી નાખો. થોડો ખાવાનો રંગ લઈને તેમા ઈલાયચી પાવડર નાખીને આ મિશ્રણને ચાસણીમાં નાખો. જલેબીને બદામ-પિસ્તાથી સજાવીને ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments