Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહી કેરીની બરફી

Webdunia
N.D
સામગ્રી - 1 કિલો પાકી કેરી, 200 ગ્રામ માવો, 400 ગ્રામ ખાંડ, 1 ચમચી ઘી, ઈલાયચી પાવડર અને ચાંદીની વરક 2-3.

બનાવવાની રી ત - કેરીને છોલીને તેમાંથી ગોટલી કાઢીને મિક્સરમાં રસ બનાવી લો. હવે અ રસને કડાહીમાં નાખીને ધીમા તાપ પર ઘટ્ટ કરી લો. માવાની જુદો સેકી લો, તેને બાજુ પર મુકી દો. હવે કઢાઈમાં ચાસણી બનાવી લો. આ ચાસણીમાં સેકેલો માવો અને ઘટ્ટ થયેલો કેરીનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો, તેમા ઈલાયચી પાવડર નાખીને તેને ઘટ્ટ થવા દો. ઘટ્ટ થયા પછી એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણ પાથરી દો. ઉપર વરક અને કિશમિશ થી સજાવો દો. હવે મનપસંદ આકારમાં કાપી લો. લો તૈયાર છે સ્વાદિષ્ટ કેરીની બરફી(આમપાક).

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments