Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોયલ રબડી લસ્સી

Webdunia
N.D
સામગ્ર ી - 250 ગ્રામ દહી, 100ગ્રામ રબડી, 50 ગ્રામ, તાજી મલઈ, 1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર, સ્વાદમુજબ ખાંડ, ક્રશ્ડ બરફ જરૂર મુજબ, 1 કપ દૂધ, સજાવવા માટે ચાંદીની વરક, પિસ્તા કતરન, બદામ કતરન.

બનાવવાની રીત - સૌ પ્રથમ દહીમા રબડી, મલાઈ, ઈલાયચી અને ખાંડ મિક્સ કરીને મિક્સરમાં ફેરવી લો અને સારી રીતે ફેંટી લો. પછી તેમા ક્રશ્ડ આઈસ અને દૂધ મિક્સ કરી ફરી ફેટી લો. લો તૈયાર છે રોયલ રબડી લસ્સી. તેને ગ્લાસમાં ભરીને ચાંદીની વરક, પિસ્તા અને બદામ કતરનથી સજાવીને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments