Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેન બો આઈસ્ક્રીમ શેક

Webdunia
N.D
સામગ્ર ી - દૂધ 4 પ્યાલા, આઈસ્ક્રીમ 4 નાની વાડકી, પાઈનેપલ જ્યૂસ અડધી પ્યાલી, ખાંડ એક પ્યાલી, એક નાનુ પેકેટ રંગબેરંગી ચોકલેટ બોલ્સ, ક્રીમ અડધી પ્યાલી, વેનિલા એસેંસ અડધી નાની ચમચી, લીલો અને લાલ રંગ એક એક ટીપુ, બરફ જરૂર મુજબ.

બનાવવાની રી ત - દૂધ, ખાંડ અને વેનિલાને મિક્સરમાં ફેરવીને તેમા ક્રીમ અને જ્યૂસ મિક્સ કરો. મિશ્રણના કુલ ત્રણ ભાગ કરો, એક ભાગમાં લીલો રંગ, બીજામાં લાલ રંગ અને ત્રીજાને એમ જ રહેવા દો. છ ગ્લાસમાં આ મિશ્રણને ભરો ઉપરથી બરફનો ભૂકો થોડો થોડો નાખો. 3-4 રંગીન બોલ્સ દરેક ગ્લાસમાં નાખો. ઉપરથી આઈસ્ક્રીમ નાખો અને ચમચીથી થોડુ હલાવીને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments