Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસગુલ્લા શ્રીખંડ મૂસ

Webdunia
N.D
સામગ્ર ી - 8-10 રસ ગુલ્લા(નાના), 250 ગ્રામ શ્રીખંડ, 100 ગ્રામ બટર બિસ્કીટ, 2 ટેબલ સ્પૂન ઓગાળેલુ માખણ, સજાવવા માટે ફળોની નાની-નાની ફાંક, કતરેલા પિસ્તા, ચેરી.

બનાવવાની રીત - સૌ પ્રથમ રસગુલ્લાને પાણીથી સારા ધોઈ લો, જેથી ચાસણી નીકળી જાય, પછી તેને થોડા દબાવીને નીચોડો. હવે બટર બિસ્કિટને વેલણથી ક્રશ કરો. તેમા ઓગળેલુ માખણ નાખીને સારી રીતે મિક્સ કરો. એક કાંચની ડિશમાં બિસ્કિટ મિશ્રણ નાખીને હાથ વડે દબાવો. હવે શ્રીખંડમાં રસગુલ્લા મિક્સ કરીને તેને બિસ્કિટ લેપર પર નાખો. ફળની ફાંકો, પિસ્તાની કતરન અને ચેરીથી સજાવો. ફ્રિજમાં ખૂબ ઠંડુ કરો. સ્વાદિષ્ટ રસગુલ્લા શ્રીખંડ મૂસ તૈયાર છે. આને ઠંડુ ઠંડુ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments