Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેંગો મેઝીક

Webdunia
N.D
સામગ્રી કવર માટ ે - મેદા 250 ગ્રામ, ઘી મોણ માટે, 50 ગ્રામ મીઠા સોડા, ચપટીભર હાફુસ કેરીનો પલ્પ પા કપ, પીળો રંગ પા ટી સ્પૂન, ઘી કચોરી તળવા માટે અંદાજમુજબ.

સામગ્રી ભરાવન માટ ે - માવો 200 ગ્રામ, લવિંગ 4-5, કાળા મરી 8-10, દળેલી ખાંડ 2 ચમચી, મોટી ઈલાયચી 15-20, ચપટી જાયફળ પાવડર.

સામગ્રી ચાસણી માટ ે - ખાંડ એક કપ, કેશર 8-10 રેશા.

બનાવવાની રીત - કચોરીના લોટ માટે આપવામાં આવેલી બધી સામગ્રીને મિક્સ કરીને તેનો કડક લોટ બાંધો. ભરાવન માટે માવો ઘીમા તાપ પર સેકો. જ્યારે માવો થોડુ ઘી છોડવા માંડે ત્યારે તેને થાળીમાં ફેલાવીને ઠંડુ કરો. લવિંગ, કાળા મરી અધકચરા વાટી લો. માવામાં દળેલી ખાંડ, ઈલાયચીનો પાવડર અને જાયફળ પાવડર મિક્સ કરો. લોટની નાની નાની લોઈ બનાવી હાથ પર મુકીને ચપટી કરો, પછી તેમા એક ટી સ્પૂન ભરાવન ભરીને ગોળ ચપટી કચોરી બનાવો. ઘી ગરમ કરીને ધીમા તાપ પર કચોરી કુરકુરી થતા સુધી તળી લો. હવે તેને ઠંડી કરો. ખાંડમાં અડધો કપ પાણી નાખીને ચાસણી બનાવી લો. ચાસણીમાં કેસર નાખો. તૈયાર ચાસણીમાં કચોરી નાખો. ચાસણી કચોરી પર ચઢી જાય પછી સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments